ટેસ્ટ : IMP MCQ TEST - 16
1.
ભ્રષ્ટાચાર નિવારણ કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો?
2.
ગોપાલકૃષ્ણ ગોખલે નીચેનામાંથી કયા સાથે સંબંધિત ન હતા?
3.
પુલીકટ તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
4.
રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
5.
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
6.
રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (National Biodiversity Authority) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
7.
પ્રાચીન સાહિત્ય અને તેના લેખક વિશે અયોગ્ય કવિતા પસંદ કરો.
8.
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
9.
FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
10.
મૂર્તીદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?