પોલીસ કોન્સ્ટેબલના ટેસ્ટ પોર્ટલમાં નવી વિશેષતાઓ ઉમેરવાની હોવાથી આજે સાંજના 05 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી સંપૂર્ણ પોર્ટલ બંધ રહેશે... તેની તમામ વિધાર્થીઓ નોંધ લેવી... સમય : 05:00 PM to 11:00 PM