ટેસ્ટ : IMP MCQ TEST - 17

1. નીચેનામાંથી કયું વિધાન સાચા છે?
1. આસામ તેની સરહદ બાંગ્લાદેશ અને ભુતાન સાથે વહેંચે છે.
2. પં. બંગાળ તેની સરહદ ભૂટાન અને નેપાળ સાથે વહેંચે છે.
3. મિઝોરમ તેની સરહદ બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે વહેંચે છે.
2. ભારતના ભૌગોલિક નકશા કોણ તૈયાર કરે છે?
3. ભારતનું કયું રાજ્ય નેપાળ, ભૂતાન અને ચીન એમ ત્રણ દેશો સાથે તેની સરહદો વહેંચે છે?
4. કયું રાજ્ય ઉત્તર-પૂર્વીય રાજ્યની ' સેવન સિસ્ટર્સ 'નો ભાગ નથી?
5. પાકિસ્તાનની સરહદે ભારતના કયા-કયા રાજ્યો આવેલા છે?
6. નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ દ્વારા ત્રણ બાજુઓથી ઘેરાયેલું છે?
7. ભારતમાં નીચેના રાજ્યોને ઓળખો કે જ્યાંથી કર્ક રેખા પસાર થાય છે અને તેને પૂર્વથી પશ્ચિમની દિશામાં ક્રમ પ્રમાણે ગોઠવો.
1. ગુજરાત 2. પં. બંગાળ 3. ઉત્તર પ્રદેશ 4. ઝારખંડ 5. મધ્ય પ્રદેશ 6. બિહાર 7. છત્તીસગઢ
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
8. સિયાચીન _______ છે.
9. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી?
10. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?