ટેસ્ટ : IMP MCQ TEST - 02
1.
આધાર સંબંધિત પ્રશ્નો માટે UIDAI દ્વારા શરૂ કરાયેલ AI ચેટબોટનું નામ શું છે?
2.
2023-24ના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ સૂચકાંક (HDI)માં કયો દેશ ટોચ પર છે?
3.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?
4.
ભારતમાં ગણતંત્ર દિવસ 2024ની ઉજવણીમાં મુખ્ય અતિથિ કોણ હતા?
5.
કેન્દ્રીય મંત્રી પરિષદની નિમણૂંક કોણ કરે છે?
6.
કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા સંસદ દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો?
7.
નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી?
8.
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે?
9.
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું?
10.
સરોજિની નાયડુ કોંગ્રેસના કયા અધિવેશનના અધ્યક્ષ હતા