ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 05

1. 
ઘનશ્યામ કોનું ઉપનામ છે ?
2. 
ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા ?
3. 
'માખીનું બચ્ચુ' સાહિત્યકૃતિ કોણે લખેલી ?
4. 
હવે એક જ ઉપાય છે? - નિપાત શોધો.
5. 
'સુષ્મા' શબ્દની સંધિ છુટ્ટી પાડો ?
6. 
' ચરણકમળ ' - સમાસ ઓળખાવો.
7. 
' ખોટો જરાક કરતો યદિ ફેંસલો હું ' - છંદ ઓળખાવો.
8. 
‘પ્રીત કરુ પ્રેમથી પ્રગટ થાશે’ - આ પંક્તિનો અલંકાર જણાવો.
9. 
સાચી જોડણી શોધો ?
10. 
સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો નથી ? : સુગંધ
11. 
ઈરાનના રામસાર શહેરમાં ક્યારે રામસાર સંમેલન યોજાયેલ ?
12. 
ઓઝોન સ્તરની સુરક્ષા માટેની સંધિ_______ છે.
13. 
કયા અનુચ્છેદ અનુસાર જંગલ, સરોવરો, નદીઓ અને વન્યજીવન સહિત પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા અને સુધારણા અને જીવંત જીવો પ્રત્યે કરુણા રાખવી તે ભારતના દરેક નાગરિકની ફરજ છે ?
14. 
નોક્રેક જૈવ આરક્ષિત વિસ્તાર ક્યાં આવેલ છે ?
15. 
દિહાંગદિબાંગ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?
16. 
ભારતના ટાઈગર રિઝર્વમાંથી કેટલી નદીઓ પસાર થાય છે ?
17. 
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GNFC)ની સ્થાપના ક્યારે કરાઈ હતી ?
18. 
અવકાશમાં મોકલવામાં આવનાર પ્રથમ પ્રાણી ?
19. 
AC (એર કંડીશનર)ની શોધ કોણે કરી હતી ?
20. 
વરુ કોનુ પૂર્વજ પ્રાણી છે ?
21. 
ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે ?
22. 
તાજેતરમાં ભારત સરકારે કોરોના માટે નેજલ વેક્સીનની મંજૂરી આપી છે તો તેને ....... દ્વારા લઇ શકાય છે.
23. 
કયા કુળના પ્રાણીઓ પગના આંગળા પર એટલે કે Digitigrade થી ચાલે છે ?
24. 
જલાશ્વ તરીકે કયુ પ્રાણી પ્રખ્યાત છે ?
25. 
સિંહના સમુહને શું કહેવાય છે ?
26. 
સિંહ અને વાઘણ દ્વારા જન્મેલ સંતાન ‘લાઈગર’ સૌ પ્રથમ ક્યાંના પ્રાણી સંગ્રહાલયમાં જન્મ્યુ હતુ ?
27. 
કયા માદા પ્રાણીને ‘જેની’ કહેવાય છે ?
28. 
કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
29. 
કોના બચ્ચાને 'લિવરેટ' નામથી ઓળખવામાં આવે છે ?
30. 
કયુ પ્રાણી તેના બચ્ચાને પૂંછડી દ્વારા લઈ જાય છે ?
31. 
હરણના ખરેલા શિંગડા કોનો પ્રિય ખોરાક છે ?
32. 
નીચેનામાંથી કોનું જડબુ સૌથી મજબૂત ગણાય છે ?
33. 
" પ્રાણીઓમાં હું સિંહ છું " - એવું કોણે કહ્યુ ?
34. 
કયુ પ્રાણી 15 ફૂટ ઉંચો કૂદકો મારી શકે અને પાછળ પણ કૂદકો મારી શકે ?
35. 
ભારતનું સૌથી નાનુ રીંછ કયુ છે ?
36. 
ચિત્તાની સરેરાશ દોડવાની ઝડપ ?
37. 
ભારતીય પક્ષીજગતમાં સૌથી સારી વાતો કરતું પક્ષી ?
38. 
કયુ પક્ષી જમીન પર પગ મૂકતુ નથી એવી માન્યતા છે ?
39. 
પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ હોય છે ?
40. 
સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે ?
41. 
તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ ધરાવનાર – ફાલ્કન પરથી નીચેનામાંથી કઈ કંપનીના રોકેટનું નામ છે ?
42. 
કયુ પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે ?
43. 
યુ વૃક્ષ વાવવાથી વંશવેલો વધે છે અને સંતાનો દિર્ઘાયુ થાય છે એવી માન્યતા છે ?
44. 
કબીર વડમાં વડની કેટલી વડવાઈઓ છે ?
45. 
કોનું દૂધ સૂર્યોદય પહેલાં જ મેળવી શકાય છે ?
46. 
એકાઈલીનન નામનું આલ્કલોઈડ શેમાં હોય છે ?
47. 
કોના 1000 મૂળ હોય છે ?
48. 
જનનીને દૂધ વધારવા માટે કોનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ ?
49. 
કોની શિંગોમાં રેનીન પુષ્કળ પ્રમાણમાં હોય છે ?
50. 
કોના મૂળનો ઉકાળો કષ્ટ પ્રસુતિમાં ગર્ભાશયનું હલનચલન વધારવામાં થાય છે ?
51. 
IUCN પ્રાણીઓને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરે છે ?
52. 
ભારતની પ્રથમ OECM ( Other Effective Area – based Conservation Measures site - અન્ય અસરકારક વિસ્તાર - આધારિત સંરક્ષણ પગલાં સાઇટ) સાઈટ ?
53. 
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનું સ્થાપના વર્ષ ?
54. 
રતનમહાલ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ?
55. 
શંકુદ્રમ જંગલો હિમાલયના કયા વિસ્તારોમાં જોવા મળે ?
56. 
જુનીફર બર્ચ હિમાલયના કયા વિસ્તારોમાં જોવા મળે ?
57. 
સુંદરી અને ચેર વનસ્પતિ ક્યાં જોવા મળે ?
58. 
વાત અને કફ દોષમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ?
59. 
ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ?
60. 
કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી ?
61. 
વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે ?
62. 
દક્ષિણના દ્વિપકલ્પીય વર્ષાવનોમાં શું જોવા મળે ?
63. 
ભારતમાં જોવા મળતું સીરસ જેવેલ કઈ પ્રજાતિનું સૌથી નાનુ છે ?
64. 
નીચેનામાંથી ક્યાં અક્ષત (Virgin) વનસ્પતિ જોવા મળે છે ?
65. 
ગીધ પરિયોજના ક્યારે શરૂ કરાઈ ?
66. 
ભારતનો કુલ વિસ્તાર કેટલો છે ?
67. 
સુએઝ નહેર ક્યારે શરૂ થઈ ?
68. 
હિમાલય પર્વતશ્રેણીની કુલ લંબાઈ ?
69. 
શિવાલીક પર્વતમાળા કેટલી પહોળાઈ ધરાવે છે ?
70. 
અરવલ્લીના સૌથી ઊંચા શિખર – ગુરુશિખરની ઊંચાઈ કેટલી ?
71. 
ભારતનો સૌથી જૂનો પ્રદેશ ?
72. 
નીચેનામાંથી કઈ હલકી ધાતુ છે ?
73. 
વનસ્પતિના વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન ?
74. 
વનસ્પતિના વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું એશિયામાં સ્થાન?
75. 
ભારતનું સૌથી મોટું પતંગિયુ ગોલ્ડન બર્ડવિંગ ક્યાંથી મળી આવ્યુ ?
76. 
ગુજરાતમાં ચિલોત્રો ક્યાં જોવા મળતો ?
77. 
નીચેનામાંથી કોણ માત્ર ગુજરાતમાં જ નથી જોવા મળતું ?
78. 
ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે ?
79. 
પલમાઉ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે ?
80. 
એક સંખ્યામાંથી 8 બાદ કરી, 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા જ આવે છે, તો તે સંખ્યા શોધો.
81. 
ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી છે ?
82. 
495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ?
83. 
કોઈપણ સંખ્યાનો વર્ગમૂળ શોધ્યા બાદ, શોધેલા વર્ગમૂળનો ફરીથી વર્ગમૂળ તેમજ તેનો ફરીથી વર્ગમૂળ – એમ વર્ગમૂળનો વર્ગમૂળ – સતત ગણતરી કરતાં રહીએ તો આખરી સંખ્યા કઈ થાય ?
84. 
73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ______
85. 
1 ટકાના અડધાને દશાંશમાં કેવી રીતે લખાય?
86. 
નીચેનમાંથી કયું વિધાન ખોટું છે ?
87. 
ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખુણો બનશે?
88. 
સમય 3:30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખુણો બને?
89. 
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ કયો હોય ?
90. 
જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય ?
91. 
નીચેનમાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?
92. 
તાજેતરમાં ભારત સરકારે કોરોના માટે નેજલ વેક્સીનની મંજૂરી આપી છે, તે વેક્સીન બનાવનાર કંપની નું નામ શું છે?
93. 
તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ?
94. 
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?
95. 
તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ?
96. 
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનું ઉદ્ઘાટન કર્યું ?
97. 
ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ?
98. 
તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?
99. 
તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2022 જીતી ?
100. 
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે ક્યા રાજ્યમાં 10 જિલ્લા અદાલત ડિજિટલાઈઝેશન હબ (DCDH)નું ઉદ્ઘાટન કર્યું ?