ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 06
1.
ગુજરાતનું કયુ અભ્યારણ્ય ગેઈમ રિઝર્વ જાહેર કરાયેલ છે ?
2.
ઘોરાડ પક્ષી અભ્યારણ્ય કચ્છના કયા તાલુકામાં આવેલ છે ?
3.
ડેડીયાપાડા અભ્યારણ્ય ક્યાં આવેલ છે ?
4.
પેઈન્ટેડ દેડકો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે ?
5.
કચ્છમાં કેટલા અભ્યારણ્ય આવેલ છે ?
6.
રણના પવનવેગી જાદુગર તરીકે કયુ પ્રાણી ઓળખાય છે ?
7.
તમામ બાજુએથી પર્વતોથી ઘેરાયેલ પ્રદેશને શું કહેવાય છે ?
8.
દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર રહેલા વિસ્તારને પર્વત કહે છે ?
9.
વિશ્વનું પ્રથમ છોડ આધારિત સ્માર્ટ એર પ્યુરિફાયર કોણે બનાવ્યુ છે?
10.
તે મોટામાં મોટી સંખ્યા કઈ છે જેનાથી 28, 34 અને 50ને ભાગવાથી ક્રમશ: 3, 4 અને 0 શેષ બચે?
11.
એક થાંભલા ઉપર એક વાંદરો 10 સેકંડમાં 3 ફૂટ ચઢે છે અને પછીની 10 સેકંડમાં 2 ફૂટ નીચે ઉતરે છે. જો તે થાંભલો 40 ફૂટ ઊંચો હોય તો તે વાંદરો કેટલી મિનિટમાં ઉપર ચઢી જશે?
12.
ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર પાણી ઉમેરતાં ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે?
13.
બે સંખ્યાનો ગુણોત્તર 3 :4 અને ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.અ. શોધો.
14.
અક્ષય A થી દક્ષિણ તરફ 5 કિ.મી. ચાલ્યા પછી જમણી બાજુ ફરીને 2 કિ.મી. ચાલ્યો. પછી જમણી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. પછી ડાબી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. હવે Aથી કેટલો દૂર છે?
15.
52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદ્રચ્છિક રીતે પસંદ કરતાં તે લાલનું હોય તેની સંભાવના શોધો.
16.
Aનો ભાઈ F છે. Aની છોકરી C છે. Fની બહેન K છે અને C નો ભાઈ J છે. તો Jના કાકા/મામા કોણ છે?
17.
કોઈ સાંકેતિક ભાષામાં NUMERICAL ને LMUIREACN લખવામાં આવે છે, તો તે સાંકેતિક ભાષામાં PUBLISHED ને કેવી રીતે લખવામાં આવશે?
18.
પિતાની 35 વર્ષની ઉંમરમાં તેના પુત્રનો જન્મ થયો. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી થશે?
19.
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ. 60,000 હોય તો, મધ્યમ કક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય?
20.
દૂધ ઉત્પાદન ની દ્રષ્ટિએ સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન ધરાવતી ડેરી કઈ છે ?
21.
કયા શિલાલેખમાં ‘વાપી’ને પાણીની ટાંકી તરીકે વર્ણવી છે ?
22.
બેરીબેરી રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ?
23.
રોગોથી રક્ષણ મેળવવા માટે આપણા શરીરમાં શું જરૂરી છે ?
24.
વેવમીટર શેના માટે ઉપયોગી છે ?
25.
ગેલ્વેનોમીટરની શોધ કોણે કરેલી ?
26.
ભારતની નવી નોટમાં કેટલા રૂ.ની નોટમાં મંગલયાન છે ?
27.
પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
28.
અસાની વાવાઝોડાનું નામ કોણે આપ્યુ ?
29.
ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને ‘શૈલકણ’ તરીકે કોણે વર્ણવ્યો છે ?
30.
કલ્પના ચાવલાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?
31.
મોન્ટ્રેક્સ કન્વેન્શન કયા દેશ સાથે સંબંધિત છે ?
32.
આમ્ર વન ક્યાં આવેલ છે ?
33.
એરિસ્ટોટલ કયા વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે ?
34.
કયા વૃક્ષ પર રેશમના કીડા ઉછેરવામાં આવે છે ?
35.
બાળકની જાતિ કઈ રંગસુત્ર નક્કી કરે છે ?
36.
ઘોડામાં કેટલા રંગસૂત્રો હોય છે ?
37.
રૂધિરાભિસરણતંત્રમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
38.
હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં છે ?
39.
અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે ?
40.
ગુજરાતના પિંક સીટી તરીકે કયું સ્થળ જાણીતું છે ?
41.
હરસિધ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ?
42.
ભાગ 3 હેઠળ નીચેનામાંથી કયો અનુચ્છેદ પર્યાવરણ માટે નથી ?
43.
ભારતમાં પ્રથમ નિલગિરી જૈવઆરક્ષિત ક્ષેત્રની સ્થાપના ક્યારે થઈ ?
44.
હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?
45.
કઈ પર્વતમાળા પરથી એક નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલ છે ?
46.
કોલરવાલી વાઘણે કેટલા બચ્ચાને એક સાથે જન્મ આપતાં સુપરમોમ કહેવાઈ ?
47.
ગોવાનું રાજ્ય પક્ષી ?
48.
ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ કોનું રાજ્ય પક્ષી છે ?
49.
લેડી સ્લીપર ઓર્કિડ કયા રાજ્યનું રાજ્ય ફૂલ છે ?
51.
નીચેનામાંથી ક્યાં રીંછ જોવા મળવાની શક્યતા ઓછી છે ?
52.
કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશના આરે છે ?
53.
કયા દેશના ગરુડોનો પ્રિય ખોરાક વાંદરા છે ?
54.
સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે ?
55.
કોણે તમને જવાની રજા આપી – આ વાક્યમાં ‘કોણે’ કર્તાપદ નીચે પૈકી શું છે ?
56.
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા – લોખંડી શબ્દનું પદ કયુ છે ?
57.
સંધિ છોડો :- એકાધિક ?
58.
મોહાંધ – સમાસ જણાવો ?
59.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય – પંક્તિનો છંદ કયો છે ?
60.
અલંકાર જણાવો – તેની વાણીતો અમૃતથીયે મીઠી ?
62.
પ્રજ્ઞાનો સમાનાર્થી શબ્દ જણાવો ?
63.
અતડું – વિરુદ્ધાર્થી શબ્દ જણાવો ?
64.
‘મોહમાયા પ્રત્યે ઉદાસિનતા’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?
65.
તળપદાં શબ્દનો સાચો અર્થ જણાવો - ગાભરી ?
66.
કહેવતનો અર્થ જણાવો – ગા વાળે ઈ અરજણ ?
67.
કયુ વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે ?
68.
કોના પાનમાં આલ્કોઈડ તત્વ હોય છે ?
69.
ક્યાંના દાડમ ઉત્તમ મનાય છે ?
70.
દેશી બાવળનો ગુંદર કેવો હોય છે ?
71.
કોનું મૂળ વતન ઔસ્ટ્રેલિયા છે ?
72.
કોનું પાન ફણસ અને સરગવાના શાક પછી ન ખવાય ?
73.
પારિજાતકના ફૂલમાંથી કયા રંગની ડાય બને છે ?
74.
દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકામાં રાષ્ટ્રીય ઉદ્યાનો (નેશનલ પાર્ક) આવેલ છે ?
75.
ગુજરાતમાં સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો ?
76.
વિજળીની લાઈનના લીધે કેટલા ટકા ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (GIB) પક્ષીઓ મૃત્યુ પામતા હોવાના અહેવાલ વન્યજીવ વિભાગ મુજબ છે ?
77.
પલામાઉ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે ?
79.
ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભ્યારણ્ય ક્યાં આવેલ છે ?
80.
ગંગા ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવાય છે ?
81.
ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલ છે ?
82.
વિશ્વ મહાસાગર દિન ક્યારે ઉજવાય છે ?
83.
ભારત સરકારે કયા સિંહની ટપાલટિકીટ જાહેર કરેલી ?
84.
સ્વચ્છ આકાશ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ ?
85.
ભારત 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા કેટલા GW સુધી કરશે ?
86.
UNCCD નામની UNની સંસ્થા શેના માટે છે ?
87.
મિનામાતા કન્વેન્શન શેના માટે યોજાયેલ ?
88.
દેશમાં કેટલા ચો.કિ.મી.માં મેંગ્રુવ્ઝ કવર આવેલ છે ?
89.
વિશ્વનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દેશમાં આવેલો છે?
90.
બદામી ક્રાંતિ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?
91.
સિંહ મોટા ભાગે ક્યા સમયે ગર્જના કરતા હોય છે?
92.
ભારતની પ્રથમ યુનીવર્સીટી ઓફ ફોરેસ્ટ્રી ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવશે?
93.
બે સંખ્યાનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. શોધો.
94.
એક ટ્રેન 10 કિમીનું અંતર 12 મિનિટમાં કાપે છે. હવે જો તેની ઝડપ 10 કિમી/કલાક ઘટાડવામાં આવે તો તેને કેટલો સમય લાગે?
95.
ન્યૂ દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તી કરવામાં આવી ?
96.
અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?
97.
તાજેતરમાં ‘રોહિણી નૈયર પુરસ્કાર’ થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?
98.
તાજેતરમાં ભારતીય એરફોર્સમાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર કોણ બન્યું છે?
99.
તાજેતરમાં IMF દ્વારા નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન કર્યું છે?
Add description here!
100.
તાજેતરમાં 30મો એકલવ્ય પુરસ્કાર કોને મળ્યો છે?