1.
કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓ માંથી પસાર થાય છે ?
2.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
3.
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?
4.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
5.
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?
6.
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?
7.
"પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ?
8.
કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ?
9.
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ?
10.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
11.
રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ?
12.
આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?
13.
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?
14.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ?
15.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?
16.
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
17.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?
18.
સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?
19.
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?
20.
આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?
21.
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?
22.
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?
23.
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ?
24.
જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ?
25.
ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનારા નાણામંત્રી ?
26.
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?
27.
ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ?
28.
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી ?
29.
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?
30.
ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?