ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 23

1. 
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
2. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
3. 
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
4. 
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી?
5. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી?
6. 
રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે?
7. 
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?
8. 
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?
9. 
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે?
10. 
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.
11. 
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી?
12. 
ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે?
13. 
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?
14. 
નીચેનામાંથી કયુ નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે સંકળાયેલું છે ?
15. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
16. 
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા       i. કર્ણાટક
b. નવટંકી   ii. તમિલનાડુ
c. યક્ષગાન  iii. બંગાળ
d. ઘરકીથ્યુ  iv. ઉત્તરપ્રદેશ
17. 
‘તેરા’ હેરીટેજ ગામ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે?
18. 
કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે?
19. 
ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે?
20. 
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
21. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
22. 
_________ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.
23. 
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ________ કહે છે.
24. 
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ________ ની નિયુક્તિ કરવામાં આવી.
25. 
નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો?
26. 
વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો?
1. વીર સાવરકર
2. મદનલાલ ઢીંગરા
3. સરદારસિંહ રાણા
27. 
નીચેના પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
28. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
29. 
ભારતમાં ખેત સંશોધન પરિષદે ભારતની જમીનોને _________ મુખ્ય અને _________ ગૌણ વિભાગોમાં વર્ગીકૃત કરી છે.
30. 
'ભગવાન મહાવીર' અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?