ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 14

1. 
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું?
2. 
ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે?
3. 
સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં?
4. 
‘ હિંદ છોડો ’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્‍હસ્તે કરવામાં આવ્યું હતું?
5. 
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ ચૂનીલાલ આશારામ ભાવસાર જેમને કયો રોગ લાગુ પડતાં તેમણે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું?
6. 
‘ ઘનશ્યામ ’ ઉપનામ કોનું છે?
7. 
‘ માનચતુર અને ધર્મલક્ષ્મી ’ એ કઈ નવલકથાનો અંશ છે?
8. 
“ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
9. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
10. 
વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો?
11. 
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા?
12. 
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં ‘મણિમંદિર’ ઈમારત બનાવી, આ રાજવીનું નામ જણાવો?
13. 
અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા?
14. 
ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું?
15. 
10 ચિહ્‍નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું?
16. 
જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો?
17. 
“ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે?
18. 
‘ ભાવાર્થ દીપિકા ’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે?
19. 
કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
20. 
નવલિકા એટલે ટૂંકીવાર્તા સૌપ્રથમ ‘ ગોવાલણી ’ છે. તેના રચિયતા કોણ હતા?
21. 
" ગુજરાતી ગઝલના પિતા " એટલે ________
22. 
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
23. 
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
24. 
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું?
25. 
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
26. 
ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું પુરાતત્વિય સ્થળ પ્રભાસ-પાટણ કઈ નદીની નજીક આવેલું છે ?
27. 
ચાવડા વંશના શાસક વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા ?
28. 
તાત્યા ટોપે ગુજરાતમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા ?
29. 
કાંકરીયા તળાવ પાસે આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કોણે કર્યું હતું ?
30. 
ગુજરાતમાં આવેલ સિંધુ સભ્યતાના સ્થળોમાંથી કયા સ્થળેથી ઘોડાના અવશેષ મળી આવ્યા છે ?