ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 16
1.
હડપ્પન સંસ્કૃતિની શોધ ક્યાં વર્ષમાં થઈ હતી ?
2.
ભારતમાં સ્થપાયેલો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?
3.
બોલિવૂડમાં 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી અભિનેત્રી કઈ છે?
4.
SAARC (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન)ની પ્રથમ પરિષદ ક્યાં યોજાઈ હતી?
5.
નીચેનામાંથી કયો દેશ UNની સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
7.
નીચેનામાંથી કયું સ્થાન/સ્મારક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતું નથી ?
8.
એટોમિક એનર્જી કમિશન(Atomic Energy Commission)ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
9.
નીચેનામાંથી કયું UN સંસ્થા સાથે સંકળાયેલું નથી?
10.
નીચેનામાંથી કયો ASEAN સભ્ય નથી?
11.
નીચેનામાંથી કયો દેશ ગ્રૂપ ઓફ સેવન(Group of Seven)નો સભ્ય નથી?
12.
નીચેનામાંથી કઈ જોડી સાચી નથી?
13.
ભારતીય સંસદના સંયુક્ત સત્રની અધ્યક્ષતા કોણ કરે છે?
14.
આર્ટિકલ 352 હેઠળ, યુદ્ધ અથવા આક્રમણના કારણે કટોકટીની ઘોષણા માટે સંસદની મંજૂરી કેટલા સમયમાં લેવી જરૂરી છે.?
15.
આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલ પુસ્તક “ધ મિસ્ટ્રી ઓફ કેપિટલ” ના લેખક કોણ છે?
16.
લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો?
17.
BCG નું પુરુનામ જણાવો?
18.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
19.
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?
20.
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?
21.
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ?
22.
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
23.
ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ?
24.
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?
25.
વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?
26.
G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?
27.
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?
28.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
29.
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?
30.
ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ?