ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 07

1. 
સૌરાષ્ટ્ર જ્યારે કાઠીયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી કયા પ્રાંત હતા ?
2. 
જામ રાવળે દિવસ આવેલા ઐતિહાસિક શહેર જામનગર સ્થાપના વર્ષ કયું છે?
3. 
પ્રાચીન ભારતીય વિદ્યાપરંપરામાં ઇતિહાસ ને કઈ વિદ્યા તરીકે સ્થાન મળ્યું છે?
4. 
જનરલ કનિંગહામનું ક્યાં ક્ષેત્રે વિશેષ યોગદાન ગણાય છે?
5. 
મધ્યયુગમાં વિશિષ્ટતા સૂચક કઈ વિદ્યા વધારે વિકસી?
6. 
માર્બલ એ …
7. 
ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી?
8. 
ભારતના કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક આવેલ છે?
9. 
નિઝામ સાગર ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
10. 
ભારતમાં ઉત્પાદિત થયેલા પ્રથમ નાઇટ્રોજનયુક્ત ખાતર કયું હતું?
11. 
‘ખોરડું’ કઈ બોલી નો શબ્દ છે?
12. 
ગુજરાતી નાટક ના પિતા તરીકે કોને બિરુદ અપાયું છે?
13. 
વારલી ચિત્રકલા ____ પ્રદેશમાં પ્રચલિત છે?
14. 
ભીલ આદિવાસીઓમાં ____ કુટુંબ વ્યવસ્થા છે.
15. 
ધીરા ભગત ના પદ ક્યાં નામે જાણીતા છે?
16. 
આયોજન મુજબ એકમના બધા કાર્યો થાય છે કે નહીં તે સંચાલકે જોવાનું રહે છે આ કાર્ય એટલે….
17. 
જાહેર વહીવટ ના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્ય ની આવશ્યકતા નથી?
18. 
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલી વાર જોવા મળે છે?
19. 
જમીનોના મુખ્ય કુલ કેટલા પ્રકારો છે?
20. 
પંજાબ અને હરિયાણા તથા તેની આસપાસના ક્ષેત્રોમાં ક્ષારીય માટી વાળી જમીન ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
21. 
ગુજરાતની કાંપની જમીનમાં ક્યુ પોષકતત્ત્વ સૌથી વધારે હોય છે ?
22. 
વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
23. 
કદ, વ્યાપ વગેરેને આધારે સમૂદ્રજળનું હલન ચલન કેટલા સ્વરૂપમાં થાય છે ?
24. 
ચિનાબ નદીની કુલ લંબાઈ કેટલી છે ?
25. 
હરિયાળું ગ્રામ યોજના હેઠળ પ્રતિ હેકટર દીઠ કેટલા વૃક્ષો ઉછેરવામાં આવે છે?
26. 
ભારતમાં કુલ કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે ?
27. 
મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ કોના અને ક્યાં વર્ષમાં શરૂ કરવામાં આવ્યો છે ?
28. 
નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી?
29. 
ગુજરાતનો કયો ભાગ ‘ બેસાલ્ટ અગ્નિકૃત ખડક’ નો બનેલો છે?
30. 
વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
31. 
વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
32. 
ગંગા બચાવ આંદોલનના સક્રિય કાર્યકર્તા નીચેનામાંથી કોણ હતા ?
33. 
રાષ્ટ્રીય હરિત ભારત મિશન કયા મંત્રાલયના હેઠળ આવે છે?
34. 
આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિભાગ ના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે?
35. 
ભારતમાં ઉપગ્રહના ફોટાઓ નો ઉપયોગ કરી બનાવની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
36. 
વાંસ નો સમાવેશ થાય છે?
37. 
ક્યુ પ્રાણી ખાધા-પીધા વિના સાત- આઠ મહિના સુધી જીવિત રહી શકે છે?
38. 
ક્યુ પક્ષી ભારતમાં ‘ રોયલ બર્ડ’ તરીકે ઓળખાય છે?
39. 
IDEનું પૂરું નામ જણાવો.
40. 
1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે?
41. 
0.02222 એ ____ છે?
42. 
73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ____
43. 
11111 × 11111 = ____
44. 
17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળ નો એકમ નો અંક કયો હશે?
45. 
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય?
46. 
ક્રિકેટના એક ખેલાડીના 10 મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય તો, છેલ્લી ચાર મેચના સરેરાશ રન કેટલા થાય?
47. 
જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો, 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય?
48. 
શ્રેણી પૂર્ણ કરો : 2, 6, 12, 20, ____
49. 
એક પરિવારમાં એક પુરુષ અને તેમની પત્ની, તેમના ચાર દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરા ને ત્રણ દીકરા અને એક દીકરી હોય, તો સમગ્ર કુટુંબ માં પુરુષ સભ્યો ની સંખ્યા જણાવો.
50. 
પ્રકાશે કહ્યું, ‘ હસમુખ ની માતા એ મારા માતાની એકની એક પુત્રી છે.’ તો પ્રકાશનો હસમુખ સાથે શું સંબંધ થાય?
51. 
જો Z = 26, NET = 39, તો NUT = ___
52. 
‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે’ - અલંકાર જણાવો.
53. 
‘પરમેશ્વર’ શબ્દ નો સમાસ ઓળખાવો.
54. 
‘હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગના’ - છંદ ઓળખાવો.
55. 
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી?
56. 
નિપાત લખો. : ‘ તમે સામાન આપી દો ને.’
57. 
‘ વિચારતા નેત્ર જલે ભરાય છે.’ - વિચારતા શબ્દનો પ્રકાર કયો છે?
58. 
‘એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય’- આ વિધાન માં ક્યારે …… જ્યારે શબ્દો નો પ્રકાર કયો છે?
59. 
નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે?
60. 
‘એણે ધીમેથી બોલો ફેંક્યો’ વાક્યમાં ‘ ધીમેથી’ શબ્દની વ્યાકરણગત ઓળખ આપો.
61. 
શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે?
62. 
શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે?
63. 
‘સ્વર’ શબ્દ નું બંધારણ ક્યુ છે?
64. 
‘વિદ્યાલય’ શબ્દની સંધિ છૂટી પાડો.
65. 
નીચે પૈકી ભાવેપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે?
66. 
ચિપકો આંદોલન શેની સાથે સંબંધિત છે?
67. 
વન્યજીવ સરક્ષણ ધારા ને અનુસરીને કેટલાક જંગલ વિસ્તારોને કયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે?
68. 
વન કટાઈ ના વિસ્તાર માં કેવા વૃક્ષો વાવવા જોઇએ?
69. 
1992માંબ્રાઝિલના રિયો-ડી-જેનેરોમાં યોજાયેલી પરિષદ પછી કયો ખેલ વ્યાપક બન્યો?
70. 
સામાજિક વનીકરણ કાર્યક્રમ નો પ્રાથમિક હતું ….
71. 
કુંડામાં ઠીંગણા છોડ/ વૃક્ષો ઉગાડવાની પ્રચલિત કળા ‘બોનસાઇ’ કયા દેશની દેન છે?
72. 
ક્યોટો પ્રોટોકોલ એ શું છે?
73. 
ભીડ, પ્રદૂષણ, ઔદ્યોગિક ઘોઘાટ વગેરે ____ મનોભારકો કહેવાય?
74. 
ભારતમાં પ્રદુષણ ને લગતો પ્રથમ કયો કાયદો બન્યો?
75. 
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.
76. 
ભારતીય કપાસ નું વૈજ્ઞાનિક નામ શું છે?
77. 
ભારત સરકાર દ્વારા ઘી એન્વાયરમેન્ટ એક્ટ, ક્યારે પસાર કરવામાં આવ્યો?
78. 
નીચેનામાંથી શેનો ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે?
79. 
જીવંત પાણી માટે પ્રજનન શા માટે જરૂરી છે?
80. 
જમીન માં પાણી ના સ્તર ઉપર લાવવા કરાતા વોટર હાર્વેસ્ટિંગ નો અર્થ શું છે?
81. 
પ્રથમ વખત પેદાશો પરની રાષ્ટ્રીય વન યાદી ક્યારે બનાવવામાં આવી હતી?
82. 
દેશમાં સૌથી વધુ જંગલ કયું રાજ્ય ધરાવે છે?
83. 
ભારતીય વનીકરણ સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
84. 
નીચેનામાંથી કઈ જમીન છોડના વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે?
85. 
પહાડી વિસ્તારોમાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે તે વૃક્ષ ક્યુ છે?
86. 
નદી કિનારે જોવા મળતા જંગલો ક્યાં નામથી ઓળખાય છે?
87. 
નીચે આપેલ વૃક્ષોની કઈ પ્રજાતિઓને મહત્તમ પાણીની જરૂરિયાત હોય છે?
88. 
જામનના લાકડાનો ઉપયોગ શેમાં થાય છે ?
89. 
તાજેતરમાં સાવિત્રી બાઈ ફુલેની 192મી જયંતિ ક્યારે મનાવવામાં આવી?
90. 
તાજેતરમાં સિયાચીનમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે?
91. 
કઈ બેન્ક એક્સિસ રીસીવેબલ સ્યૂટ (ARS) રજૂ કરનારી ભારતની પ્રથમ બેંક બની ગઈ છે?
92. 
ઉદ્યમ પોર્ટલ એ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવે છે?
93. 
તાજેતરમાં દિવ્યાંગ વ્યક્તિઓ સાથે ભેદભાવ દૂર કરવાના ઉદ્દેશ્યથી દેશનું પ્રથમ ‘પર્પર ફેસ્ટ 2023’ નું આયોજન કયા થશે?
94. 
તાજેતરમાં કયા રાજ્યએ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરી છે?
95. 
તાજેતરમાં પ્રથમ વખત ફોર્મુલા ઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ રેસ (Formula E World Championship race) ની મેજબાની કોણ કરી રહ્યું છે?
96. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે (FIH) કઈ કંપનીને વિશ્વ કપ માટે ઓફિશિયલ પાર્ટનર બનાવી છે?
97. 
તાજેતરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે 120 ફૂટ ઊંચી ‘પોલો પ્રતિમા’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?
98. 
તાજેતરમાં કઈ બેન્કે ‘જહાં બંધન, વહા ટ્રસ્ટ’ અભિયાનની શરૂઆત કરી છે?
99. 
તાજેતરમાં G-20ની પ્રથમ બેઠકનું આયોજન કયા થયું છે?
100. 
તાજેતરમાં ISRO એ ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજી મદદ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે?