ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 15

1. 
કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે ?
2. 
યોગ્ય જોડકા જોડો.
યાદી - I            યાદી - II
(i) સંથાલ         (a) ગુજરાત
(ii) ભીલ          (b) જમ્મુ - કાશ્મીર
(iii) બકરવાલ  (c) ઓડિશા
3. 
ભારતમાલા પરિયોજના સંબંધિત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
4. 
યોગ્ય વિકલ્પ પસંદ કરો
5. 
નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે.
6. 
નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે ?
7. 
નીચેના પૈકી કયા પવનો વરસાદ લાવે છે ?
8. 
નીચેના પૈકી અસત્ય યુગ્મો જણાવો.
9. 
નીચેના પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
10. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતમાં વિસ્તારની દષ્ટ્રિએ ગુજરાતનું સ્થાન પાંચમું છે.
2. ભારતમા વસતિની દષ્ટ્રિએ ગુજરાતનું સ્થાન નવમું છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન/ કયા વિધાનો અસત્ય છે?
11. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
12. 
'ભગવાન મહાવીર' અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે?
13. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. સિંધુ નદીની સૌથી મોટી શાખા નદી ચિનાબ છે.
2. ભાખરા-નંગલ બંધ સતલુજ નદી પર બાંધવામાં આવ્યો છે.
ઉપરોકત પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
14. 
નીચેના વિધાનો પૈકી કયું વિધાન /કયાં વિધાનો સત્ય છે.
15. 
નીચેનામાંથી પર્વતની કઈ શ્રેણી 'ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ' તરીકે ઓળખાય છે. ?
16. 
નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સત્ય છે?
17. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
18. 
લિસ્ટ-I ને લિસ્ટ-II સાથે મેચ કરો :
યાદી-I (યુદ્ધની ભૂમિ) યાદી-II (રાજ્યો)
A. હલ્દીઘાટી              1. રાજસ્થાન
B. પાણીપત                2. હરિયાણા
C. બક્સર                   3. બિહાર
D. પ્લાસી                   4. પશ્ચિમ બંગાળ
19. 
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.
20. 
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?
21. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b. હમ્પી સ્મારક સમૂહ
c. સૂર્યમંદિર, કોણાર્ક
d. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1. કર્ણાટક
2. ઓરિસ્સા
3. પશ્ચિમ બંગાળ
4. રાજસ્થાન
22. 
નીચેના કયા દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય છે?
23. 
પેટ્રોલિયમના ભંડારની દ્રષ્ટિએ નીચેના દેશોનો સાચો ઉતરતો ક્રમ જણાવો છે?
24. 
લિસ્ટ-I ને લિસ્ટ-II સાથે મેચ કરો :
લિસ્ટ-I                           લિસ્ટ-II
A. રશિયાનું માન્ચેસ્ટર   1. અમદાવાદ
B. જાપાનનું માન્ચેસ્ટર   2. સાઓપાલો
C. ભારતનું માન્ચેસ્ટર     3. ઇવાનોવો
ડી. બ્રાઝિલનું માન્ચેસ્ટર 4. ઓસાકા
25. 
વિસ્તાર પ્રમાણે મહાસાગરો નો સાચો ઉતરતો ક્રમ શું છે?
26. 
બર્મુડા ત્રિકોણ કયા મહાસાગરમાં આવેલું છે?
27. 
ભારતમાં નીચેનામાંથી કયું સ્થળ/સ્મારક યુનેસ્કોની વર્લ્ડ કલ્ચરલ હેરિટેજની યાદીમાં સામેલ નથી?
28. 
નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે?
29. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે?
30. 
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?