ટેસ્ટ : કુદરતી પરીબળો ટેસ્ટ – 01
1.
ભારતીય વન પ્રબંધન સંસ્થાની સ્થાપના કયારે થઇ?
2.
સિંહ મોટા ભાગે ક્યારે ગર્જના કરે?
3.
રોયલ જેલી નું ઉત્પાદન કયા કીટક દ્વારા થાય છે?
4.
પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનાર પક્ષીઓને શું કેહવાય?
5.
ફોરેસ્ટ સર્વ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયારે થઇ?
6.
સાંપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્ર ને શું કેહવાય?
7.
બોટનીકલ સર્વ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયારે થઇ?
8.
દુનિયાની સૌથી વિશાળ કોરલ ની રચના કયા ખંડ નજીક જોવા મળે?
9.
World Wide Fund નું મુખ્યાલય કયા આવેલું છે?
10.
ગુજરાતના મેંગૢવના જંગલો માં કયા મેંગૢ વૃક્ષો સૌથી વધુ જોવા મળે?
11.
વધતું રણ અટકાવવા નીચે પૈકી શેનું વાવેતર કરવું જોઇએ?
12.
"ટેક્સીડરમી" એટલે શું?
13.
ભારતમાં પુછડી વગર નો વાનર "હુલોક ગીબન" કયા જોવા મળે છે?
14.
'Menmecho Lake ' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે?
15.
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
16.
ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલ છે?
17.
વન સંશોધન સંસ્થાની સ્થાપના કયારે થઇ?
18.
વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે?
19.
વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી ક્યાં વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું?
20.
જંગલના સફાઈ કામદાર તરીકે નીચેનામાંથી કયું પ્રાણી જાણીતું છે?
21.
ઘનાવરણપૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
22.
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે?
23.
મહોગની વૃક્ષ નીચેનામાંથી ક્યાં પ્રકારના જંગલોમાં જોવા મળે છે?
24.
ભારતમાં કાચીંડાઓને કેટલા જૂથમાં વહેચવામાં આવ્યા છે?
25.
ચાર ઢીંચણ ધરાવતું પ્રાણી નીચેનામાંથી કયું છે?