ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 03

1. 
વનોના સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી ક્યાં વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું?
2. 
જંગલના સફાઈ કામદાર તરીકે નીચેનામાંથી કયું પ્રાણી જાણીતું છે?
3. 
ઘનાવરણપૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
4. 
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે?
5. 
‘ડેસીબલ’ એકમ શેના માપન માટે વપરાય છે?
6. 
મહોગની વૃક્ષ નીચેનામાંથી ક્યાં પ્રકારના જંગલોમાં જોવા મળે છે?
7. 
નીચેનામાંથી સૌથી નાનું અક્ષાંશ કયું છે?
8. 
ભારતમાં કાચીંડાઓને કેટલા જૂથમાં વહેચવામાં આવ્યા છે?
9. 
ચાર ઢીંચણ ધરાવતું પ્રાણી નીચેનામાંથી કયું છે?
10. 
ઉષ્ણકટીબંધીય શુષ્ક સદાબહાર વન ફક્ત ક્યાં જોવા મળે છે?
11. 
ભારતની સૌપ્રથમ નાઈટ સફારી ક્યાં આવેલી છે?
12. 
ક્ષોભઆવરણની સરેરાશ ઉંચાઈ કેટલી છે?
13. 
આબોહવાને અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
14. 
‘ઇસ્ટર્ન ગોશ્હોક’ એ ક્યાં રાજ્યનું રાજ્ય પક્ષી છે?
15. 
વિશ્વનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દેશમાં આવેલો છે?
16. 
ક્યાં દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે?
17. 
દવામાં વપરાતી રોયલ જેલી નીચેનામાંથી કયું કીટક ઉત્પન્ન કરે છે?
18. 
બદામી ક્રાંતિ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?
19. 
કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે?
20. 
ટપક સિંચાઈ પદ્ધતિની શોધ ક્યાં દેશે કરી હતી?
21. 
સિંહ મોટા ભાગે ક્યા સમયે ગર્જના કરતા હોય છે?
22. 
કોન્કોલોજી નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે?
23. 
માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે?
24. 
વિશ્વના ક્યાં દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે?
25. 
‘પક્ષી જગત’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?
26. 
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં દેશમાં આવેલું છે?
27. 
જુનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઇ હતી?
28. 
ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રીઝર્વ ક્યાં આવેલ છે?
29. 
ક્યાં પ્રાણીને સૌપ્રથમ આવકાશમાં મોકલવામાં આવેલ હતું?
30. 
કુતરાનું પૂર્વજ પ્રાણી કયું છે?
31. 
બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં છે?
32. 
ક્યાં પ્રાણીને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની જેમ રડે છે?
33. 
નીચેનામાંથી ક્યાં રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક તૈયાર કરવામાં આવશે?
34. 
તાજેતરમાં ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રીઝર્વ ક્યાં બનાવવામાં આવ્યું?
35. 
તાજેતરમાં મળી આવેલ કઈ નવી પ્રજાતિનું નામ ‘ઘાટીનાદ્વીવર્ણા’ રાખવામાં આવ્યું છે?
36. 
કાઝીરંગા નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા ક્યારે વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી?
37. 
ભારતની પ્રથમ યુનીવર્સીટી ઓફ ફોરેસ્ટ્રી ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવશે?
38. 
વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
39. 
વિશ્વ પર્યાવરણ દિવસ 2022 ની થીમ જણાવો.
40. 
ખડકોના કુલ કેટલા પ્રકાર છે?
41. 
મિશ્મીની પહાડીઓ ક્યાં રાજ્યમાં આવેલ છે?
42. 
બાંગરના મેદાનો ક્યાં જોવા મળે છે?
43. 
છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ક્યાં રાજ્યમાં આવેલો નથી?
44. 
સ્ટોકહોમ સંમેલન ક્યારે યોજાયું હતું?
45. 
ભારતે બેસલ સંધી પર હસ્તાક્ષર ક્યારે કર્યા હતા?
46. 
ઓઝોન ક્ષારણ અટકાવવા માટે કયું સંમેલન યોજાયું હતું?
47. 
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
48. 
ભારતમાં જંગલ જાણવણી અધિનિયમ ક્યાં વર્ષથી અમલમાં આવ્યો હતો?
49. 
વૃક્ષ કાપવાની પ્રવૃત્તિ સામે ચિપકો આંદોલનની શરૂઆત ક્યાં રાજ્યમાં થઇ હતી?
50. 
ભારતના ‘જલપુરુષ’ તરીકે કોણ ઓળખાય છે?
51. 
ખંભાતનું પ્રાચીન નામ જણાવો.
52. 
પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી?
53. 
ગુજરાતમાં આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે?
54. 
જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે?
55. 
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે?
56. 
નર્મદને નીચેનામાંથી કયું બિરૂદ મળ્યું છે?
57. 
અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે સ્થાપી હતી?
58. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
59. 
નીચેનામાંથી કયો પાક રવિ પાક છે?
60. 
પુસારેડ, પટણાસફેદ, તળાજાલાલ વગેરે ક્યાં શાકભાજી પાકની જાતો છે?
61. 
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
62. 
અંગ્રેજોને ભારતમાં સૌપ્રથમ વખત વેપાર કરવા માટે કોઠી સ્થાપવા જહાંગીરે ક્યા અંગ્રેજ પ્રતિનિધિને પરવાનો આપ્યો હતો?
63. 
પ્રાચીન ભારતમાં પદ્ધતિસર સિક્કાઓ પાડવાની શરૂઆત ક્યાં શાસકોએ કરી હતી?
64. 
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે મહત્વનું પ્રદાન કર્યું છે?
65. 
ભારતમાં મુખ્યત્વે ક્યા પવનો ચોમાસામાં વરસાદ લાવે છે?
66. 
તેહરી ડેમ ક્યાં આવેલો છે?
67. 
બંધારણ સભાએ રાષ્ટ્રગીતનો સ્વીકાર ક્યારે કર્યો?
68. 
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
69. 
અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
70. 
પંચાયતીરાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય જણાવો.
71. 
વિશ્વ પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
72. 
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે?
73. 
તરણેતરમાં ભરાતો મેળો ક્યાં દિવસે શરૂ થાય છે?
74. 
તાજેતરમાં ડીફેન્સ એક્સ્પો-2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
75. 
ક્યા દેશે વિશ્વનું સૌપ્રથમ ક્લોન કરેલા વાઈલ્ડ આર્કટીક વૂલ્ફ ‘માયા’ નું સર્જન કર્યું?
76. 
77. 
નીચેનામાંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?
78. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય?
79. 
8 પેનની વેચાણ કીમત અને 12 પેનની મૂળ કીમત સરખી હોય તો કેટલા ટકા નફો કે ખોટ થાય?
80. 
લીપ વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી?
81. 
એક ગ્રામસભામાં કુલ 1260 વ્યક્તિઓ હજાર હતા, જે કુલ સંખ્યાના 70% છે. જો ગ્રામસભામાં પુરુષ અને સ્ત્રીની સંખ્યાનો ગુણોત્તર 3:2 હોય તો કુલ પુરુષો કેટલા હશે?
82. 
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે?
83. 
બે સંખ્યાનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. શોધો.
84. 
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા હશે?
85. 
રૂ. 10000 ને 2 વર્ષ માટે સદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજે વાર્ષિક 10% ના દરે મુકતા, મળેલ કુલ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય?
86. 
બે સંખ્યાઓ 13:11 ના પ્રમાણમાં છે. જો તેમનો તફાવત 24 હોય તો નાની સંખ્યા શોધો.
87. 
એક ટ્રેન 10 કિમીનું અંતર 12 મિનિટમાં કાપે છે. હવે જો તેની ઝડપ 10 કિમી/કલાક ઘટાડવામાં આવે તો તેને કેટલો સમય લાગે?
88. 
‘મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે’ અલંકાર ઓળખાવો.
89. 
‘મારા ભાઈનું બારમું પતિ ગયું’ અલંકાર જણાવો.
90. 
‘યશાંકી’ શબ્દનો સમાસ ઓળખાવો.
91. 
‘ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય’ છંદ નો પ્રકાર જણાવો.
92. 
નીચેનામાંથી ક્યા છંદના બંધારણમાં 17 અક્ષરો નથી?
93. 
રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
કૂવો ખોદનાર લોકો રજા પર છે.
94. 
રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો.
મારું રાજસ્થાન આવવું-જવું ચાલતું રહ્યું.
95. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ પસંદ કરો.
96. 
સંધી છોડો : પાવક
97. 
નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો.
98. 
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો: ગોજ
99. 
સમાનર્થી શબ્દ જણાવો : જયણા
100. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાડના ફળની અંદરનો ગર