ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 12
1.
CNGને ઈકો ફ્રેન્ડલી કેમ કહેવામાં આવે છે.
2.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે.?
3.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
4.
IN Registry વિશે ખરા વિધાનો ચકાસો.
5.
TRAIની સ્થાપના ક્યારે થઈ હતી ?
6.
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.
7.
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે?
8.
ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી?
9.
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે?
10.
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે?
11.
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં?
12.
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે.
2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે.
3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે.
4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.
13.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે?
14.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
1. વિકાસની દેખરેખ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ GUJCOSTના હેતુઓ પૈકીનું એક છે.
2. આ કાઉન્સિલની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી કરે છે.
15.
ખોટો વિકલ્પ પસંદ કરો.
16.
ભારતમાં નેશનલ સાયન્સ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે ?
17.
કઈ સંસ્થાએ “વ્યોમિત્ર” નામનો ભારતીય રોબોટ વિકસાવ્યો?
18.
ભારતના મંગલયાન મિશનનો ઉદ્દેશ્ય શું છે?
19.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર _______ આવેલું છે.
20.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
21.
એસ.ચંદ્રશેખરનું નામ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
23.
પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?
24.
રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
25.
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?
26.
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.
28.
ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે ?
29.
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન & ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.
30.
નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain) ની રચના કરે છે ?