ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 18

1. 
A, B અને C દ્વારા અનુક્રમે 15 દિવસ, 12 દિવસ અને 20 દિવસમાં કાર્ય પૂર્ણ થાય છે. જો તેઓ એકસાથે સમગ્ર કાર્ય માટે 45000 રૂપિયા કમાય છે, તો A, B અને C ની કમાણી કેટલી છે?
2. 
a³ - b³ = ________
3. 
6 × [(77/3) - (49/2)] = ________
4. 
[2 × (220 × 4)] + [2 × (70 × 4)] = ________
5. 
x = 0.40 × 75
6. 
30x = 3630
7. 
u : v = 4 : 7 અને v : w = 9 : 7. જો u = 72, તો w ની કિંમત શોધો.
8. 
25/2 + 37/3 + 73/6 = ________
9. 
100 - 66.67 = ________
10. 
29.75, 18.25 અને સંખ્યા Nની સરેરાશ 23 છે. તો સંખ્યા Nની કિંમત શોધો.
11. 
5N² = 320
12. 
પાંચ સંખ્યાઓનો સરેરાશ 24 છે. જો કોઈપણ ત્રણ સંખ્યાનો સરેરાશ 30 હોય, તો બાકીની બે સંખ્યાઓનો સરેરાશ શોધો.
13. 
45 વિદ્યાર્થીઓના વર્ગમાં, 40% છોકરીઓ છે અને બાકીના છોકરાઓ છે. છોકરીઓના સરેરાશ ગુણ 64 અને છોકરાઓના 60 છે. તો પછી આખા વર્ગના સરેરાશ ગુણ કેટલા હશે?
14. 
બસ A થી B સુધી 40 કિમી/કલાકની ઝડપે જાય છે, પછી તે ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછી આવે છે, તો બસની સરેરાશ ઝડપ શોધો?
15. 
12a × 12b = 432
16. 
x = [100 - (50 + 20)]%
17. 
14 માણસો 15 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. જો 21 માણસો કામ કરે છે, તો તેઓ એ જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?
18. 
પાંચ છોકરાઓની ઉંમરનો ગુણોત્તર 1 : 2 : 3 : 4 : 5 છે. અને તે છોકરાઓની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. તો સૌથી નાના છોકરાની ઉંમર શોધો.
19. 
2 × (22/7) × 7² = _______
20. 
40.96 મીટર લાંબી અને 17.28 મીટર પહોળી છત માટે ઓછામાં ઓછી કેટલી ચોરસ ટાઇલ્સની જરૂર પડશે?
21. 
નીચેના પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?)ની જગ્યાએ શું આવશે?
13 + 23 + 33 + ……+ 93 = ?
22. 
15 × 5 + 5 - 20 ÷ 10 = ________
23. 
એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિ.મી./કલાકની ઝડપે ગતિ કરે છે. તો તે ટ્રેનની જ દિશામાં 9 કિ.મી./કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે ?
24. 
60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી ?
25. 
x⁷ ÷ (x⁴ × x²) = _______
26. 
π અને 22/7 માં ________
27. 
સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર _______ છે.
28. 
294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ?
29. 
વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ?
30. 
A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ________