ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 15
2.
અનિલની હાલ ટ્યુશન ફી રૂ.200 પ્રતિ સપ્તાહ છે. હવે તેના શિક્ષક 15% વધારવા માંગે છે. તો દર અઠવાડિયે તેની સુધારેલી ફી કેટલી હશે?
3.
5x + 100 = 720 હોય તો x = _______
4.
x × 7x = 24 × 168 હોય તો x = _______
5.
(1 + 2 + 4 + 8) × (1 + 3 + 9 + 27 + 81) × (1 + 5) = _________
6.
બે સંખ્યાઓનો ગુણોત્તર 6 ∶ 7 છે અને તેમનો HCF 3 છે. તો તેમનું LCM શોધો.
7.
144a³b³c³ ÷ 24ab²c = _________
8.
45 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેન 100 મીટર લાંબુ પ્લેટફોર્મ 16 સેકન્ડમાં પસાર કરે છે તો આ ટ્રેને ઈલેક્ટ્રીક નો થાંભલો કેટલી સેકન્ડમાં પસાર કર્યો હશે?
9.
6 પુરુષો અને 5 સ્ત્રીઓ એક કામ 6 દિવસમાં પૂરું કરી શકે છે અથવા 3 પુરુષો અને 4 સ્ત્રીઓ તે કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે તો 9 પુરુષો અને 15 સ્ત્રીઓ તે કામ કેટલા દિવસમાં પૂરી કરી શકશે?
10.
A અને B ની ઉંમર નો સરવાળો 60 વર્ષ છે અને 10 વર્ષ પછી A એ B કરતા ત્રણ ગણો મોટો હશે તો A ની હાલની ઉંમર શોધો.
11.
3 × 0.3 × 0.03 × 30 = ?
12.
જો કોઈ બે સંખ્યાનો ગુ.સા.આ. 12 છે અને તફાવત પણ 12 છે તો તે સંખ્યા શોધો.
13.
રૂ. 1800 નું 10% લેખે 10 વર્ષનું સાદુ વ્યાજ કેટલું થશે?
14.
એક લંબચોરસ ની લંબાઈ અને પહોળાઇનો ગુણોત્તર 3:2 છે. જો ક્ષેત્રફળ 150 ચો.મી. હોય તો લંબચોરસ ની પહોળાઈ કેટલી હશે?
16.
P, Q અને R ત્રણ શહેર છે P અને Q વચ્ચેનું અંતર 60 કિમી છે જ્યારે P અને R વચ્ચેનું અંતર 80 કિમી છે જ્યારે P ની પશ્ચિમે અને R એ P ની દક્ષિણે છે તો Q અને R વચ્ચેનું અંતર શું હશે?
17.
એક સંખ્યા માંથી 8 બાદ કરીને 5 વડે ભાગીયે અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો પરિણામ સરખું જ આવે છે. તો તે સંખ્યા કઈ હશે?
18.
x એ 25 કરતાં મોટો અથવા બરાબર છે અને y એ 40 કરતા નાનો અથવા સમાન છે તો નીચેનામાંથી કયું હંમેશા સત્ય છે?
19.
સમાંતર શ્રેણી 2, 5, 8, 11 …… ના પ્રથમ 20 પદો નો સરવાળો કેટલો થશે?
20.
જ્યારે સંખ્યા x ને 4/x માં ઉમેરવામાં આવે તો પરિણામ 4 મળે છે. તો x બરાબર કેટલા?
21.
બે નંબર નો ગુણોત્તર 3:4 છે. તેમનો ગુ.સા.અ. 4 છે તો લ.સા.અ. કેટલો થશે?
22.
49 × 64 = (?)², તો = ______
23.
બે સંખ્યાનો ગુણોત્તર 4:5 છે અને તેનો લ.સા.અ. 80 છે તો તેનો ગુ.સા.અ. કેટલો થાય?
24.
બે સંખ્યાનો લ.સા.અ. 48 છે. આ સંખ્યા નું પ્રમાણ 2:3 હોય તો સંખ્યાનો સરવાળો કેટલો થાય?
25.
(3.75 × 3.75 - 2 × 3.75 × 2.75 + 2.75 × 2.75) ની કિંમત કેટલી થાય ?
26.
35 ÷ 7 - 3 + 7 × 45 ÷ 9 - 6 + 14 બરાબર કેટલા થાય ?
28.
એક વર્ગ ના 20 છોકરાઓની સરેરાશ ઉંમર 12 વર્ષ છે, 5 નવા છોકરાને વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. જેની સરેરાશ ઉંમર 7 વર્ષ છે. તો વર્ગની છોકરા ની સરેરાશ ઉંમર કેટલી થાય?
29.
3, 8, 7, a અને 9 નો મઘ્યક 6 હોય તો a ની કિંમત શોધો.
30.
10 વિદ્યાર્થીઓની હાલની ઉંમર નો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે?