ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 24

1. 
ભારતનું સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે?
2. 
નીચેનામાંથી કયું એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે?
3. 
ભારતમાં નીચેનામાંથી કયા બંદરનું નામ બદલીને દીનદયાળ બંદર રાખવામાં આવ્યું છે?
4. 
સતલજ અને કાલી નદી વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા હિમાલય તરીકે ઓળખાય છે?
5. 
મુસી નદી નીચેનામાંથી કઈ નદીની ઉપનદી છે?
6. 
મયુર ટાપુ કઈ નદી પર આવેલું છે?
7. 
બ્રહ્મપુત્રા નદી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
8. 
નીચેનામાંથી કઈ યમુના નદીની ઉપનદી છે?
9. 
નીચેનામાંથી કયા ગ્રહનો પોતાનો કોઈ ઉપગ્રહ નથી?
10. 
નીચેનામાંથી કયા ગ્રહમાં સૌથી વધુ ઉપગ્રહો છે?
11. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
12. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
13. 
કયો રાજ્ય જૂથ કે જેની સાથે મણિપુર સરહદ ધરાવે છે?
14. 
"ઓપરેશન ફ્લડ" પ્રોગ્રામ કઈ પ્રવૃત્તિ સાથે સંબંધિત છે?
15. 
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રચના કઈ સાલમાં થઈ હતી?
16. 
‘બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન’ કયા રાજ્યમાં આવેલું છે?
17. 
નોબલ પુરસ્કાર ની શરૂઆત ક્યારથી કરવામાં આવી ?
18. 
‘ આર્યભટ્ટ ’ ઉપગ્રહને ક્યારે લૉન્ચ કરવામાં આવ્યો હતો?
19. 
“ ગુડી પડવો ” તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે?
20. 
સી.વી.રામન ને વિજ્ઞાનના કયા ક્ષેત્રમા નોબલપ્રાઈઝ મળ્યું હતું ?
21. 
વિશ્વ હૃદય દિવસ (World Heart Day) ક્યારે મનાવાય છે ?
22. 
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?
23. 
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
24. 
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
25. 
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?
26. 
અયોગ્ય વિકલ્પ પસંદ કરો .
27. 
ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
28. 
ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ?
29. 
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?
30. 
S.A.C. નું પૂરું નામ શું છે?