ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 24

1. 
બી.આર. આંબેડકરનું પૂરું નામ શું છે?
2. 
' એંગ્લો-ઇન્ડિયન ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.?
3. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
4. 
અનુચ્છેદ 32 ભારતીય બંધારણના કયા ભાગ સાથે સંબંધિત છે?
5. 
નીચેનામાંથી કયો બંધારણીય સુધારો શિક્ષણનો અધિકાર પ્રદાન કરે છે?
6. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
7. 
સમવર્તી યાદીનો વિચાર ________ ના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.
8. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
9. 
'મૂકનાયક' શું છે?
10. 
ગાંધીજીના કયા નિર્ણયનો આંબેડકરે વિરોધ કર્યો હતો?
11. 
ડૉ. આંબેડકરને વિદેશમાં અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી?
12. 
ડો. આંબેડકરે ભારતમાં કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?
13. 
વાઈસરોયની કાઉન્સિલમાં શ્રમ મંત્રી તરીકે ડૉ. આંબેડકરે કયું મહત્ત્વનું કામ કર્યું?
14. 
_______ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવામાં આવી શકે છે.
15. 
ભારતની સંસદની સૌથી મોટી સમિતિ ________ છે.
16. 
જો હાઈકોર્ટના ન્યાયાધીશની ઉંમર અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય, તો ભારતના બંધારણ મુજબ નીચેનામાંથી કઈ સત્તાનો નિર્ણય આખરી ગણાશે?
17. 
બંધારણમાં "કામ કરવાનો અધિકાર" _______ માં જોવા મળે છે.
18. 
સંસદના બંને ગૃહો સમક્ષ દર નાણાકીય વર્ષના સંદર્ભમાં ભારત સરકારની વર્ષ માટેની અંદાજિત આવક અને ખર્ચનું નિવેદન કોણ રજૂ કરે છે, જેને "વાર્ષિક નાણાકીય નિવેદન" તરીકે ઓળખવામાં આવે છે?
19. 
ભારતના બંધારણની કલમ 262 ______ થી સંબંધિત છે.
20. 
ધર્મની સ્વતંત્રતા શું છે?
21. 
નીચેનામાંથી કયો અનુચ્છેદ ભારતીય સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે?
22. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
23. 
નીચેનામાંથી કયું કટોકટીની ઘોષણાનું સ્વયંસંચાલિત પરિણામ નથી?
24. 
ભારતના બંધારણ હેઠળ કૌટુંબિક કાયદાના તમામ પાસાઓ _______ માં પ્રદાન કરવામાં આવ્યા છે.
25. 
નીચેનામાંથી કયો ભારતના બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર નથી?
26. 
સંસદમાં કોણ નક્કી કરે છે કે ક્યુ બિલ મની બિલ છે?
27. 
કેન્દ્રીય મંત્રીઓની મહત્તમ નિર્ધારિત સંખ્યા કેટલી છે?
28. 
નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?
29. 
કઈ એક સાચી જોડી છે?
30. 
નીચેનામાંથી કયું વિધાન ભારતના બંધારણ મુજબ સાચું નથી?