ટેસ્ટ : IMP MCQ TEST - 20

1. 
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે?
2. 
ગિફ્ટ સિટીમાં ' GIFT 'એટલે શું?
3. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
4. 
નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી?
5. 
1942 દરમિયાન ગુજરાતની શાળા-કોલેજોમાં ભારત છોડો આંદોલન કેટલા દિવસ હડતાળ ચાલ્યું હતું?
6. 
ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી ?
7. 
સ્વસ્વતીચંદ્ર નામની નવલકથા કોણે લખી હતી?
8. 
કર્કવૃત ગુજારાતના કયા જિલ્લાઓ માંથી પસાર થાય છે ?
9. 
યુનેસ્કો (UNESCO) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
10. 
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ના અસ્થાયી સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?