ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 08
1.
કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો?
2.
10 ચિહ્નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું?
3.
મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો હતો?
4.
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા?
5.
વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો?
6.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
7.
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે?
8.
‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે?
9.
ગાંધીજીએ હરિજન ઉદ્ધાર માટે કયા વર્ષ દેશભરમાં પ્રવાસ કર્યો?
10.
સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં?
11.
ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે?
12.
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું?
13.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે?
14.
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી?
15.
1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા?
16.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી?
17.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે?
18.
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે?
19.
અંધજન છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે?
20.
સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે?
21.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
22.
ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે?
23.
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે?
24.
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ________
25.
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?