00:30:00

ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ – 03

1. 
2. 
નીચેનામાંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?
3. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય?
4. 
8 પેનની વેચાણ કીમત અને 12 પેનની મૂળ કીમત સરખી હોય તો કેટલા ટકા નફો કે ખોટ થાય?
5. 
લીપ વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી?
6. 
એક ગ્રામસભામાં કુલ 1260 વ્યક્તિઓ હજાર હતા, જે કુલ સંખ્યાના 70% છે. જો ગ્રામસભામાં પુરુષ અને સ્ત્રીની સંખ્યાનો ગુણોત્તર 3:2 હોય તો કુલ પુરુષો કેટલા હશે?
7. 
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે?
8. 
બે સંખ્યાનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. શોધો.
9. 
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા હશે?
10. 
રૂ. 10000 ને 2 વર્ષ માટે સદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજે વાર્ષિક 10% ના દરે મુકતા, મળેલ કુલ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય?
11. 
બે સંખ્યાઓ 13:11 ના પ્રમાણમાં છે. જો તેમનો તફાવત 24 હોય તો નાની સંખ્યા શોધો.
12. 
એક ટ્રેન 10 કિમીનું અંતર 12 મિનિટમાં કાપે છે. હવે જો તેની ઝડપ 10 કિમી/કલાક ઘટાડવામાં આવે તો તેને કેટલો સમય લાગે?
13. 
15 માણસો એક ખેતર 28 દિવસમાં ખેડી શકે તો 5 માણસોને તે ખેતર ખેડતા કેટલા દિવસ લાગશે?
14. 
એક વર્તુળનો પરિઘ 107 છે. તો વ્યાસ ________ સેમી થાય.
15. 
એક રકમનું 10% લેખે 6 વર્ષનું સાદું વ્યાજ 2160 થાય છે. તો તે રકમ શોધો.
16. 
200 - 16 / 4 + 30 = ?
17. 
36,16 અને 20 નો લ.સા.અ. શું થાય?
18. 
148.877 નું ઘનફળ શું થાય?
19. 
પોતાની પ્રથમ ત્રણ કસોટીમાં કોઈ વિદ્યાર્થીને સરેરાશ પ્રાપ્ત N ગુણ છે. જો તે પોતાની ચોથી કસોટીમાં પાછળના પ્રાપ્ત ગુણથી 20 ગુણ વધારે પ્રાપ્ત કરે તો પ્રથમ ચાર કસોટીની સરેરાશ ગુણ કેટલા થાય?
20. 
એક વસ્તુને 20% ખોટ ખાઈને વેચતા 14,500 રૂ. મળે છે, તે વસ્તુની મૂળ કિમત શોધો.
21. 
પ્રથમ સમયગાળાના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો હોય છે?
22. 
કેટલા ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી 1000 રૂપિયા 3 વર્ષમાં 1331 રૂપિયા થઇ જશે?
23. 
11 કિમી અંતર કાપવા માટે એક સાયકલનું પૈડું 6250 પરીભ્રમણ કરે છે, તો એ પૈડાનો વ્યાસ શોધો.
24. 
3456 ને કેટલા વડે ગુણવા કે ભાગવાથી તે પૂર્ણવર્ગ સંખ્યા બનશે?
25. 
5600 રૂપિયાને A અને B માં એવી રીતે વિભાજીત કરાય કે જેથી A:B નો ગુણોતર ૩:4 છે તો A ને કેટલા રૂપિયા મળશે?