ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 28

1. 
' માઉન્ટ એવરેસ્ટ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
2. 
નીચેનામાંથી કયું એશિયાનું બીજું સૌથી મોટું કૃત્રિમ જીલ છે?
3. 
ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) ના કેટલા દેશો સભ્યો છે?
4. 
‘મોદી ગવર્નમેન્ટઃ ન્યુ સર્જ ઓફ કોમ્યુનલિઝમ’ પુસ્તકના લેખક કોણ છે?
5. 
‘વેટિંગ ફોર અ વિઝા’ એ નીચેનામાંથી કઈ વ્યક્તિની આત્મકથા છે?
6. 
1889માં અહમદિયા ચળવળ કોણે શરૂ કરી હતી?
7. 
મિન્ટો-મોર્લી રિફોર્મ્સ બિલ કઈ સાલમાં પસાર થયું હતું?
8. 
1927માં ભારતીય રજવાડાઓ અને બ્રિટિશ સરકાર વચ્ચેના સંબંધોની સંપૂર્ણ તપાસ અને વ્યાખ્યા કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી?
9. 
મહાત્મા ગાંધીથી પ્રેરિત ઝાકિર હુસૈન સમિતિએ 1937માં મૂળભૂત શિક્ષણની વર્ધા યોજના રજૂ કરી હતી. આ યોજનાનો મૂળ સિદ્ધાંત શું હતો?
10. 
કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ચાના વેપારની એકાધિકાર અને ચીન સાથેના વેપારનો અંત લાવી દીધો?
11. 
1857 માં લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા અને તેમને રાજકીય શિક્ષણ આપવા માટે બંગાળમાં ભારતીય લીગની સ્થાપના કરવામાં આવી હતી. તેના સ્થાપક કોણ હતા?
12. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ડફરીનના મગજની ઉપજ હતી તે વિચારને કોણે લોકપ્રિય બનાવ્યો?
13. 
મેપિલા બળવો ક્યારે થયો હતો?
14. 
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) ની સ્થાપના 31 ઓક્ટોબર, 1920 ના રોજ રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ યુનિયન બનાવવા માટે કરવામાં આવી હતી. તેનું પ્રથમ વડા કોણ હતું?
15. 
જલિયાવાલા બાગ ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ _________ હતા.
16. 
સપ્ટેમ્બર 1920 માં, કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં, ગાંધીએ અંગ્રેજો સાથે અસહકારનો પ્રસ્તાવ મૂક્યો. નીચેનામાંથી કોણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો?
17. 
1923માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીની ચૂંટણીમાં સ્વરાજ દળને અભૂતપૂર્વ સફળતા મળી. 105 ચૂંટાયેલા સભ્યોમાં સ્વરાજ દળના કેટલા સભ્યો હતા?
18. 
ડિસેમ્બર 1928 માં, "અખિલ ભારતીય સમાજવાદી યુવા ચળવળ" ની રચના કરવામાં આવી. તેના પ્રમુખ કોણ હતા?
19. 
"અમદાવાદ કોટન ટેક્સટાઇલ વર્કર્સ એસોસિએશન" ના સ્થાપક __________ હતા.
20. 
હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી પુરૂષો અને સ્ત્રીઓની જોડી દફનવિધિના પુરાવા મળ્યા છે?
21. 
બાઈ હરિરની વાવ ________ ખાતે આવેલી છે.
22. 
_________ ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુધ્ધનું સુંદર ભિત્તિચિત્ર આલેખાયેલું છે.
23. 
જોડકાં જોડો.
1. પૃથ્વીવલ્લભ
2. ગંગોત્રી
૩. સ્નેહમુદ્રા
4. માટીનું ઘર
a. વર્ષા અડાલજા
b. ગોવર્ધનરામ ત્રિપાઠી
c. ઉમાશંકર જોશી
d. કનૈયાલાલ મુન્શી
24. 
ગુજરાતમાં આઝાદી પૂર્વે _________ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું.
25. 
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
26. 
________ વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.
27. 
ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે?
28. 
સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો?
29. 
હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું?
30. 
પુલકેશી બીજો _________ વંશનો સૌથી મહાન અને પ્રતાપી રાજા હતો.