ટેસ્ટ : સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 03

1. 
‘ડેસીબલ’ એકમ શેના માપન માટે વપરાય છે?
2. 
નીચેનામાંથી સૌથી નાનું અક્ષાંશ કયું છે?
3. 
પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી?
4. 
ગુજરાતમાં આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે?
5. 
જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે?
6. 
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે?
7. 
નર્મદને નીચેનામાંથી કયું બિરૂદ મળ્યું છે?
8. 
અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે સ્થાપી હતી?
9. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
10. 
નીચેનામાંથી કયો પાક રવિ પાક છે?
11. 
પુસારેડ, પટણાસફેદ, તળાજાલાલ વગેરે ક્યાં શાકભાજી પાકની જાતો છે?
12. 
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
13. 
અંગ્રેજોને ભારતમાં સૌપ્રથમ વખત વેપાર કરવા માટે કોઠી સ્થાપવા જહાંગીરે ક્યા અંગ્રેજ પ્રતિનિધિને પરવાનો આપ્યો હતો?
14. 
પ્રાચીન ભારતમાં પદ્ધતિસર સિક્કાઓ પાડવાની શરૂઆત ક્યાં શાસકોએ કરી હતી?
15. 
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે મહત્વનું પ્રદાન કર્યું છે?
16. 
ભારતમાં મુખ્યત્વે ક્યા પવનો ચોમાસામાં વરસાદ લાવે છે?
17. 
તેહરી ડેમ ક્યાં આવેલો છે?
18. 
બંધારણ સભાએ રાષ્ટ્રગીતનો સ્વીકાર ક્યારે કર્યો?
19. 
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
20. 
અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
21. 
પંચાયતીરાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય જણાવો.
22. 
વિશ્વ પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
23. 
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે?
24. 
તરણેતરમાં ભરાતો મેળો ક્યાં દિવસે શરૂ થાય છે?
25. 
વિશ્વનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દેશમાં આવેલો છે?