ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ ( મે-2024 )
1.
નીચેનામાંથી ભારતમાં “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
2.
તાજેતરમાં ચર્ચિત ' સક્ષમ વેલી' કયા બે દેશો વચ્ચેનો પ્રાદેશિક વિવાદ છે?
3.
તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)નો 99મો સભ્ય બન્યો છે?
4.
લોકસભા ચૂંટણી 2024માં કઈ સીટ પર 'NOTA' પર 2 લાખથી વધુ મત પડ્યા હતા?
5.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે?
6.
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
7.
કયા પ્રખ્યાત ભારતીય ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી?
8.
ચાબહાર બંદર જે તાજેતરમાં ચર્ચિત હતું, તે કયા દેશમાં આવેલું છે?
9.
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ વખત ચઢવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે?
10.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કયા દેશમાં થશે?
11.
ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે?
12.
તાજેતરમાં G7 સમિટ ક્યાં યોજાઈ રહી છે?
13.
પેમા ખાંડુએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે?
14.
RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના વર્તમાન વડા કોણ છે?
15.
"વર્લ્ડ હંગર ડે 2024" ની થીમ શું છે?
16.
નીચેનામાંથી કયો દેશ સાર્ક(SAARC)નો સભ્ય નથી?
17.
પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. પ્રથમ દિવસ કયા વર્ષમાં મનાવવામાં આવ્યો હતો?
18.
તાજેતરમાં કુલ કેટલી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
19.
ભારતની નીચેની કેનાલને તેમના જોડતા રાજ્યો સાથે ધ્યાનમાં લો:
મુનક કેનાલ - હરિયાણા અને દિલ્હી
ઈન્દિરા ગાંધી કેનાલ – પંજાબ અને રાજસ્થાન
બકિંગહામ કેનાલ - આંધ્રપ્રદેશ અને કર્ણાટક
નર્મદા કેનાલ - મધ્યપ્રદેશ અને ગુજરાત
ઉપરોક્તમાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય છે?
20.
તાજેતરમાં ચંદ્રબાબુ નાયડુ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા?
21.
તાજેતરમાં ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાઈલટ કોણ બની?
22.
તાજેતરમાં ચર્ચિત મોંગલા બંદર કયા દેશમાં આવેલું છે?
23.
તાજેતરમાં કઈ નિયમનકારી સંસ્થાએ રોકાણકારો માટે ‘સારથી 2.O’ મોબાઈલ એપ લોન્ચ કરી?
24.
તાજેતરમાં હિન્દી સાહિત્ય ભારતી એવોર્ડ 2024 કોને મળ્યો?
25.
તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ 2024’ બહાર પાડ્યો?
26.
વિશ્વ પર્યાવરણ દિવસ 2024 પર વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ અભિયાનનું નામ શું છે?
27.
તાજેતરમાં ચર્ચિત ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
28.
તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે ક્વોલિફાય કરનાર એકમાત્ર ભારતીય વેઇટલિફ્ટર કોણ બન્યો છે?
29.
તાજેતરમાં અવસાન પામેલ રમણ સુબ્બા રો કઈ રમત સાથે સંકળાયેલા હતા?
30.
તાજેતરમાં કઈ કંપની દ્વારા ' Phi-3-Mini ' AI મોડલ વિકસાવવામાં આવ્યું છે?