ટેસ્ટ : કરન્ટ અફેર્સ ટેસ્ટ (ડિસેમ્બર-2024)

1. 
ભારતમાં દર વર્ષે કયા દિવસે “રાષ્ટ્રીય નૌસેના દિવસ' તરીકે ઉજવાય છે?
2. 
ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં CINBAX કવાયત યોજાઈ હતી?
3. 
નીચેનમાંથી “નાગરિક સુરક્ષા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
4. 
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું યજમાન કયું રાજ્ય છે?
5. 
તાજેતરમાં લિંગ આધારિત હિંસા નાબૂદ કરવા માટે ભારતમાં શરૂ કરાયેલા અભિયાનનું નામ જણાવો?
6. 
નીચેનામાંથી “વિશ્વ એઈડ્સ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
7. 
તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના ‘શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન'નો એવોર્ડ મળ્યો હતો?
8. 
ગુયાના અથવા ગયાના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલો એક દેશ છે.
2. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જ્યોર્જટાઉન છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
9. 
નીચેનાંમાંથી ભારતમાં શિક્ષકોને સશક્ત બનાવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ નવીન ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે?
10. 
તાજેતરમાં નીચેનમાંથી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નાં 11માં પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે ?
11. 
ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં ક્યાં મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન “બાલ વિવાહ મુક્ત ભારત” શરૂ કર્યુ છે?
12. 
તાજેતરમાં શ્રી હરિન્દર સિંહ સોઢીનું નિધન થયું છે. તેઓ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ હતા ?
13. 
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો?
14. 
તાજેતરમાં નીચેનાંમાંથી કયો દેશ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA)નો 104મો સભ્ય બન્યો છે?
15. 
નીચેનાંમાંથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે ?
16. 
નીચેનમાંથી “રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
17. 
નીચેનમાંથી ભારતમાં “રાષ્ટ્રીય બંધારણ દિવસ' અથવા તો ‘રાષ્ટ્રીય કાયદા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
18. 
નીચેનામાંથી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'VISION Portal' નો ઉદ્દેશ્ય શું છે?
19. 
નીચેનામાંથી વર્ષ 2024માં કયા દેશમાં G-20 સમિટનું આયોજન થયું હતું?
20. 
નીચેનામાંથી આગામી G-20ની 20મી સમિટ વર્ષ 2025માં કયા દેશમાં યોજાશે?
21. 
નીચેનામાંથી ‘મિસ યુનિવર્સ 2024’ વિજેતા યુવતીનું નામ શું છે?
22. 
તાજેતરમાં વર્ષ 2023 માટે શાંતિ, નિઃશાસ્ત્રીકરણ અને વિકાસ માટે ‘ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર' કોને એનાયત કરવામાં આવ્યો છે?
23. 
તાજેતરમાં નીચેનામાંથી હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની છે?
24. 
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024 કયાં યોજાયો હતો?
25. 
તાજેતરમાં નીચેનામાંથી કોણે WAVES OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે?
26. 
તાજેતરમાં નીચેનામાંથી નવીન રામગુલામ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ?
27. 
તાજેતરમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
28. 
નીચેનામાંથી “ઈન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?
29. 
તાજેતરમાં નીચેનામાંથી ભારતના નવા CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
30. 
નીચેનામાંથી ભારતમાં CAGનો કાર્યકાળ કેટલા વર્ષ સુધીનો હોય છે?