- તમે એકવાર ટેસ્ટ કોર્ષની ફીની ચૂકવણી કરશો પછી અમે તમારા મોબાઈલ નંબર પર ટેસ્ટ ચાલુ કરી આપશુ.. વેબસાઈટમાં મોબાઈલ નંબર નાખતાંજ બધા ટેસ્ટ ખુલી જશે અને તમે બધા ટેસ્ટ આપી શકો છો.
- OJAS TEST માં આપેલ બધી પ્રોડક્ટ ડિજિટલ છે.... જેથી એકવાર કોર્ષની ફી ભર્યા પછી તમને પૈસા રિફંડ મળવા પાત્ર નથી....
- પેમેન્ટ કરતા પહેલા Term & Conditions વાંચીને પેમેન્ટ કરવું...