ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 04
1.
તમિલનાડુના નીચેના રાષ્ટ્રીય ઉદ્યાનો / વન્ય જીવન અભયારણ્યોમાંથી કયાને ટોપ સ્લિપ કહેવામાં આવે છે?
2.
45 વિદ્યાર્થીઓના વર્ગમાં મહેશ 20માં નંબરે પાસ થાય છે. જો વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો તેનો નંબર 1 નંબર પાછળ આવે છે. આ સંજોગોમાં છેલ્લેથી મહેશનો કેટલામો નંબર હશે?
4.
એક લંબચોરસ ની પરિમિતિ 50 મીટર છે. લંબાઈ કરતાં પહોળાઈ 13 મીટર વધારે છે. આ સંજોગોમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે?
5.
20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના કંપની જરૂરિયાત છે?
8.
1 ટકાના અડધા દશાંશ માં કેવી રીતે લખાય?
9.
એક વ્યક્તિ એક વસ્તુ સેક્સ રૂ. 27.50 પૈસા માં ખરીદે છે અને રૂ. 28.50 પૈસા માં વેચી દેશે તો તને કેટલા ટકા નફો થયો હશે?
10.
નીચે દર્શાવેલ સમીકરણ ના તર્ક ના આધારે સાચો જવાબ પસંદ કરો.
3 × 4 × 0 = 304, 6 × 5 × 3 = 635, 7 × 8 × 9 = ?
11.
જો B = 2, BAT = 23 હોય તો BALL = કેટલા થાય?
12.
FGHI : OPQR : : BCDE : _____
13.
‘વા વાયા ને વાદળ ઊમટ્યા’ - પંક્તિ અલંકાર ઓળખાવો.
14.
ક્યા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે?
15.
નીચે આપેલ સમાજમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો.
16.
છંદ ઓળખાવો : ‘ પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા’.
17.
છંદ એ ____ નું માપ છે.
18.
‘મારા ઘરે તમે જ આવો’ વાક્યમાં ‘જ’ એ શું દર્શાવે છે?
19.
નીચેનામાંથી નિપાત ઓળખો.
દેશસેવાના આ શ્રમયજ્ઞ માં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.
20.
પંખી ઊડી ને ઝાડ પર બેઠું - આ વાક્યમાં ‘ ઉડીને’ શબ્દ શું છે?
22.
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે’ - આ વાક્યમાં ‘માટે’ શબ્દ નો વ્યાકરણિક મોભો દર્શાવો.
23.
સંયોજકનો પ્રકાર લખો : ‘ સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો’
24.
‘આ લીસા પાના પર બરાબર લખાતું નથી’ આ વાક્ય માં વિશેષણ શોધો.
25.
‘ નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.’ - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે?
26.
ઐતિહાસિક નગરી કપડવંજ નો ઉલ્લેખ રાજપુત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે?
27.
મોગલ સલતનત ના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાખવામાં આવ્યો હતો?
28.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલટી ‘ હિંદ છોડો’ ના ઠરાવને બહાલી આપી અને તેની મ્યુનિસિપાલીટીને બરતરફ કરવામાં આવી હતી. બનાવનું વર્ષ જણાવો.
29.
હ્યુ-એન-ત્સંગની પ્રવાસ પોથી માંથી મળતી માહિતી અનુસાર ભારતીય લેખન કળા માં કેટલા અક્ષરોનો સમાવેશ થતો હતો?
30.
અંગ્રેજોને ભારત માં સૌપ્રથમ વખત વેપાર કરવા અર્થે કોઠી નાખવા તે સમયના બાદશાહ જહાંગીરે જેને પરવાનો આપ્યો તે અંગ્રેજ પ્રતિનિધિ નું નામ જણાવો.
31.
ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે?
32.
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
33.
પ્રાચીન સમયમાં આવેલી સંસ્કૃત પાઠ્ય શાળાઓને કારણે ક્યુ શહેર છોટા કાશી કહેવાતું હતું?
34.
નરસિંહ મહેતા ના પદો માં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે?
35.
કયા કાવ્ય સ્વરૂપ ને ‘ દસમો વેદ’ કહ્યો છે?
36.
____તત્વના ચક્રમાં વાતાવરણીય સંગ્રહ થયેલ નથી?
37.
___ રાજ્ય ખાતે હજારીબાગ નેશનલ પાર્ક આવેલ છે?
38.
મધ્ય પ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે?
39.
ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે?
40.
‘બ્લેક આલ્કલી’ જમીને ____ તરીકે પણ ઓળખવામાં આવે છે.
41.
પંચાયતી રાજ નું પાયાનું યુનિટ કયુ છે?
42.
સરકારી પડતર જમીનમાં પેશકદમી નો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે?
43.
રાજ્ય વહીવટ/ સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર- સ્વરૂપ નીચેના પૈકી કયા સિદ્ધાંત પર આધારિત છે?
44.
સંચાલનનું કાર્ય છે ____
45.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઓ નું અધિનિયમ વર્ષ જણાવો.
46.
ભારતમાં 'ગંગા ઉત્સવ' કયા મહિનામાં ઉજવવામાં આવે છે?
47.
બાયોવર્સિટી ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં સ્થિત છે ?
48.
ભારતમાં નીચેનામાંથી કયા વિસ્તારમાં સૌથી વધુ સ્થાનિક છોડની પ્રજાતિઓ છે?
49.
નીચેનામાંથી કઈ તારીખે "વિશ્વ જળ દિવસ" મનાવવામાં આવે છે?
50.
બોરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
51.
પૃથ્વીની સપાટી નું પ્રથમ આવરણ ક્યું છે ?
52.
વાતાવરણીય ગ્રીનહાઉસ અસર પેદા કરવા માટે નીચેનામાંથી કયું મુખ્ય કારણ છે?
53.
ક્ષારીકરણને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે ?
54.
આકાશ વાદળી થવાનું મુખ્ય કારણ છે -
56.
પૃથ્વી સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું
57.
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ________ ના રોજ ઉજવવામાં આવે છે.
58.
પર્યાવરણ શું સમાવે છે?
59.
પૃથ્વીનું સૌથી મોટું ઇકોસિસ્ટમ શું છે?
60.
સૂર્યપ્રકાશના વિકિરણોને કેટલા ભાગમાં વિભાજીત કરી શકાય?
61.
જૈવિક ઘટકો માં કોનો સમાવેશ થાય છે?
62.
જળ ચક્ર નું સંયોજન કોનાથી બનેલું હોય છે?
63.
ઉષ્ણકટિબંધીય જંગલોમાં વાર્ષિક વરસાદ કેટલો થાય છે?
64.
ભારતમાં પર્વતીય જંગલોમાં ઊંચાઈ ની સાથે તાપમાન માં શું થાય છે?
65.
ભારતમાં કોરલ રીફ મુખ્ય કેટલા ક્ષેત્રોમાં જોવા મળે છે?
66.
પર્યાવરણ નું જતન તથા જાળવણી માટે સુધારાલક્ષી પગલા સાથે સાથે આર્દ્રભૂમિની જાળવણીનો સમાવેશ ક્યાં અધિનિયમમાં થાય છે?
67.
વિશ્વના અધિક જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?
68.
સફેદ પેટવાળો બંગલો ક્યા પ્રદેશોમાં જોવા મળે છે?
69.
નીલગીરી તાહર કયા રાજ્યનું રાજકીય પશુ છે?
70.
નીચેનામાંથી પ્રાકૃતિક પ્રદૂષકો કયા કયા છે?
71.
કેટલા માઈક્રોન સુધીના સુક્ષ્મ કણોને એરોસોલ કહેવામાં આવે છે?
72.
ઓઝોન સ્તરમાં ઘટાડા થવાથી શું અસર થાય છે?
73.
વાયુ પ્રદુષણ તથા નિયંત્રણ કાયદો- 1981 ક્યારે લાગુ કરાયો હતો?
74.
ભારતમાં નદી પ્રદૂષણ પાછળના મુખ્ય કારણો કયા કયા છે?
75.
રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
76.
સૌપ્રથમ ઓઝોન સ્તરમાં ગાબડું ક્યાં પડ્યું હતું?
77.
દ્વિતીય જૈન સંગતિ ગુજરાતનાં કયા સ્થળે આયોજીત થઈ હતી ??
78.
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
79.
કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે?
80.
ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા?
81.
નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે?
82.
ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે.
83.
ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે ક્યું જોડકું બંધબેસતુ નથી?
84.
એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી?
85.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે?
86.
દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો?
87.
પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો?
88.
સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?
89.
ભારતના અંતિમ ગર્વનર જનરલ અને પ્રથમ વાઈસરોય કોણ હતા?
90.
હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે?
91.
સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા?
92.
રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે?
93.
હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે?
94.
જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે?
95.
ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે?
96.
ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ?
97.
એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ?
98.
1/2 + 3/4 - 2/3 + 2 = ?
99.
728 ના 9/13 ના 4/7 ના 3/4 = ?
100.
પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે?