ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 06

1. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
2. 
' બંગાળના ભાગલા ' બાબતે કયું વિધાન અયોગ્ય છે ?
3. 
મોર્લે મિન્ટો એક્ટ બાબતે ક્યું વિધાન યોગ્ય છે ?
4. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
5. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
6. 
નીચેનામાંથી કઇ જોડ યોગ્ય છે ?
7. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
8. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
9. 
કાકોરી ટ્રેન ઘટના બાબતે કયું વાક્ય અયોગ્ય છે ?
10. 
સાયમન કમિશન બાબતે કયું વાક્ય અયોગ્ય છે ?
11. 
સ્વરાજ પાર્ટી બાબતે કયુ/કયા વિધાન/વિધાનો યોગ્ય છે ?
12. 
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે ?
13. 
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે ?
14. 
પૂર્ણ સ્વરાજ ઠરાવ બાબતે કયું વિધાન અયોગ્ય છે ?
15. 
ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાબતે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?
16. 
ગુજરાતના પુરાતત્વોની શોધખોળનો મહત્વ સમય કયો છે ?
17. 
સિન્ધુ ઘાટી સભ્યતાનુ નીચેના પૈકી કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે ?
18. 
ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી કઈ નદીના કાંઠે આવેલું છે ?
19. 
ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કઈ સાલમાં પ્રાપ્ત થાય હતા ?
20. 
મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ?
21. 
નીચેનામાંથી કયા વેદમાં સાત સ્વરોનો ઉલ્લેખ છે ?
22. 
હિંદ છોડો આંદોલનમાં ક્યા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ?
23. 
વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું ?
24. 
એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?
25. 
પ્રથમ અંગ્રેજ મૈસુર વિગ્રહનો સમયકાળ જણાવો.
26. 
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
27. 
હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?
28. 
ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
29. 
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?
30. 
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ?