ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ – 02
1.
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
3.
પાંચ બેલ અનુક્રમે 2,3,4,6 અને 8 મીનીટે વાગે છે. આ બેલ સવારે ૭ વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એક સાથે કેટલા વાગ્યે વાગશે?
4.
રૂ.10 માં 11 લીંબુ ખરીદીને રૂ.11માં 10 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય?
5.
જો b ના a% 15a હોય, તો bની કિંમત કેટલી થાય?
6.
4A=5B તથા 3B=8C હોય તો A:B:C=?
7.
બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય?
8.
કોઈ એક વર્ગમાં 30 કિ.ગ્રા વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી આવે છે ત્યારે 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રાનો વધારો થાય છે. તો નવા આવેલ વિદ્યાર્થીનો વજન કેટલો હોય?
9.
એક વેપારીને કોઈ એક વસ્તુ રૂ. 240 માં વેચતા 10% ખોટ જાય છે તો તે જ વસ્તુને કેટલામાં વેચવાથી 20% નફો મળશે?
10.
A તથા B ક્રમશ રૂ.12,000 અને રૂ.9,000ની રકમ લગાવીને એક વેપારની શરૂઆત કરે છે. ત્રણ મહિના પછી C પણ રૂ.15,000 લગાવીને તે વેપારમાં જોડાય છે. તો રૂ.9,500ના 6 માસના નફામાં Cને કેટલા રૂપિયા મળે?
11.
4 X 16 X 64 = (b)3 તો b=______?
12.
Rs.12000નું 5% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ Rs.2400 થાય?
13.
જો x ના 10% = y ના 30% તો x:y = ?
14.
પ્રથમ ચાર વિષમ સંખ્યાની સરાસરી કેટલી થાય?
15.
એક વસ્તુ Rs.1530માં વેચવાથી મુ.કિ. પર 10% ખોટ જાય છે, તો વસ્તુની મૂળકિંમત કેટલી હોય?
16.
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય?
17.
10,000 રૂપિયાની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે શુ થાય?
18.
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?
19.
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેન કેટલા મીટર લાંબી હશે?
20.
10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ?
21.
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે?
22.
દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.
23.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14 ,.....
24.
જો GKARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 1395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?
25.
એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે, જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.