ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 22

1. 
લોથલ સભ્યતા અંગે નીચેની કઈ બાબત સાચી નથી?
2. 
‘આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે આપેલા વારસાને શોભાવીએ’ આ વાક્ય કોનું છે?
3. 
‘સિદ્ધહેમશબ્દાનુશાસન‘ ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી?
4. 
સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ શા માટે કહેવાયો?
5. 
કયો ગ્રંથ ‘સંગીતની ગંગોત્રી’ ગણાય છે?
6. 
‘આરઝી હકૂમત’ ના વડાપ્રધાન કોણ હતા?
7. 
રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા?
8. 
ઈ.સ.1877માં અમદાવાદમાં ‘સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી’ ની સ્થાપના કોણે કરી હતી?
9. 
વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા?
10. 
મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા?
11. 
નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું?
12. 
વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
13. 
ગુજરાતમાં નિર્માણાધીન ‘ક્રાંતિતીર્થ’ સાથે કોનું નામ જોડાયેલું છે?
14. 
મહાગુજરાત આંદોલન વખતે ‘ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી’ વાક્ય કોણે ઉચ્ચાર્યું હતું?
15. 
ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચે પૈકી ક્યું વિધાન સૌથી અયોગ્ય ગણાય?
16. 
ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે?
17. 
પુરાતન અવશેષ માટે જાણીતું ‘પોળો’ ક્યાં આવેલું છે?
18. 
ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી?
19. 
નીચેનામાંથી ક્યું એક ગુજરાતી લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે?
20. 
હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી કયા નગરના અવશેષો હાલ ભારતમાં નથી?
21. 
બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યા આશ્રમેથી સરદાર પટેલે કરેલું?
22. 
મોહેં-જો-દડોની આગવી વિશેષતા કઈ છે?
23. 
દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક નગર કયું છે?
24. 
‘ગોફગૂંથણરાસ’ કયા સમાજનું લોકનૃત્ય છે?
25. 
અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો ‘સપ્તક’ મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે?
26. 
મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ‘મહાગુજરાત જનતા પરિષદ’ ની સ્થાપના ક્યારે કરી?
27. 
1લી મે 1960ના રોજ ગુજરાત અલગ બન્યું ત્યારે રાજ્યને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું?
28. 
ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું?
29. 
ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
30. 
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?