ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 25

1. 
પ્રવેગ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે?
2. 
દરિયાની ઊંડાઈ માપનાર સાધનને ________ કહેવાય છે.
3. 
' પ્રકાશ વર્ષ ' એટલે ________
4. 
સામાન્ય મીઠાનું રાસાયણિક નામ _______ છે.
5. 
નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ?
6. 
ભારતીય અવકાશિ ઉપગ્રહ INSAT નુ પુરુ નામ શુ છે ?
7. 
નીચેનામાથી કયુ માપ સાચુ નથી ?
8. 
ગન પાવડર શેમાથી બને છે ?
9. 
ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્રધાતુ નો ઉપયોગ થાય છે ?
10. 
63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ કહેવાય ?
11. 
હાઈડ્રોજન વાયુની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
12. 
ટીઅર-ગેસનું રાસાયણિક નામ શું છે?
13. 
જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે?
14. 
રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ કરે છે ?
15. 
લિગ્નાઈટ નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
16. 
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન કેટલી છે ?
17. 
બે જુદાં-જુદાં પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહે છે ?
18. 
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
19. 
નીચેનામાથી કઈ ધાતુ સૌથી સક્રિય છે ?
20. 
જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ?
21. 
WWTP નું પૂરું નામ જણાવો.
22. 
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કર્યું છે ?
23. 
નીચેના પૈકી કયું વિટામીન છે?
24. 
વિટામિન 'A' ની ઉણપથી શરીરના કયા ભાગમાં નુકસાન થાય છે ?
25. 
બેટરી દ્વારા મળતો વિદ્યુતપ્રવાહ કયા પ્રકારનો હોય છે ?
26. 
તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ શું છે ?
27. 
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?
28. 
નરોરા એટોમિક પાવર સ્ટેશન (NAPS) ક્યા રાજ્યમાં આવેલ છે ?
29. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
30. 
એસિડ વર્ષાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડવર્ષા કહે છે.
2. વરસાદ કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ડાયોકસાઈડ જેવા વાયુઓ સાથે ભળીને અનુક્રમે કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ બનાવે છે.