ટેસ્ટ : IMP MCQ TEST - 22
1.
1. નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે?
1. લક્ષ્મીરામની હવેલી- ખેડા
2. ચિંતામણી દેરાસર - સુરત
3. ગૌતમ સારાભાઈનું હાંસોલ મકાન - અમદાવાદ
4. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
2.
નીચેના પૈકી કયા જિલ્લામાં લાકડામાંથી બનાવેલ બાબલાદેવનાં શિલ્પ નોંધપાત્ર છે?
3.
જોડકાં જોડો :
ગ્રંથભંડાર સ્થળ
1. શ્રી. મુક્તિકમલ મોહન ભંડાર a. પાટણ
2. અમર વિજયજી જૈન જ્ઞાન મંદિર b. સુરત
3. જૈન આનંદ પુસ્તકાલય c. શિનોર
4. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર d. વડોદરા
4.
ગુજરાતમાં સ્થાનિક સંપ્રદાય કુબેરપંથીઓની મુખ્ય ગાદી નીચેના પૈકી કયાં સ્થળ આવેલી છે?
5.
અમદાવાદનું પ્રસિદ્ધ વેદમંદિર નીચેના પૈકી કોની પ્રેરણાથી બાંધવામાં આવ્યું હતું?
6.
જોડકાં જોડો :
1. મૃણાલિની સારાભાઈ
2. કુમુદિની લાખિયા
3. ઈલાક્ષી ઠાકોર
4. સ્મિતા શાસ્ત્રી
a. નર્તન સ્કૂલ ઓફ ક્લાસીકલ ડાન્સ
b. નૃત્યભારતી
c. દર્પણ
d. કદંબ
7.
નીચેના પૈકી કયું નાટક કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલું નથી?
8.
ઈ.સ. 1925માં વડોદરા ખાતે 'કલાસમાજ' સંસ્થા ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
9.
સિંધુ ખીણની સભ્યતાના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. સિંધુ ખીણ સભ્યતાના લોકો પ્રકૃતિ પૂજક હતા.
2. આ સભ્યતાના લોકો અંધશ્રધ્ધામાં માનતા હતા.
3. સિંધુ ખીણની સભ્યતામાં મંદિરો હોવાના વિશેષ પુરાવા જોવા મળતા નથી.
10.
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી.