ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 15
1.
1773ના રેગ્યુલેટિંગ એક્ટની વિશેષતાઓ નીચેના પૈકી કઈ હતી?
1. બંગાળના ગવર્નરનું નામ બદલીને 'બંગાળના ગવર્નર જનરલ' કરવામાં આવ્યું.
2. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના
3. 'ભારત સચિવ'ના પદની રચના
2.
જિપ્સમ (ચિરોડી) નું અણુસુત્ર ક્યું છે?
3.
નીચેનામાંથી મહત્વપૂર્ણ દિવસ માટે ખોટી જોડી પસંદ કરો.
4.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી?
5.
ECSનું પુરુ નામ જણાવો.
6.
ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ જણાવો.
7.
યુકે, યુએસએ, જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?
8.
અનુચ્છેદ-203 મુજબ કોની ભલામણ સિવાય અનુદાન માટેની કોઈ માંગણી કરી શકાશે નહિં?
9.
નીચેનામાંથી પુસ્તક અને તેના લેખકની અયોગ્ય જોડી પસંદ કરો.
10.
સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.
11.
પ્રાચીન ભારતમાં વિવાહપધ્ધતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
12.
1882નું હંટર પંચ _________ ને લગતું હતું.
13.
ધોળાવીરામાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે?
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ
3. સોનાનાં ઘરેણાંa
14.
ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો.
15.
ખોડીયાર બંઘ કઈ નદી પર બાંઘવામાં આવેલ છે?
16.
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.
17.
કોના શાસનકાળમાં 'છાયાચિત્રો' નો વિકાસ થયો હતો?
18.
ગુજરાતમાં કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ "લલ્લુભાઈની હવેલી" કયા જિલ્લામાં આવેલી છે?
19.
ગુજરાતમાં મળી આવેલ કઈ વાવના તળીએ હજાર ફેણવાળા શેષનાગની શોધ પર સુતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે?
20.
આફ્રિકન મૂળ પ્રવાસી ઇબ્નબતૂતાએ કોના સમયમાં ભારતની મુલાકાત લીધી?
21.
કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભૂજ અને માંડવી બંદરનો પાયો નાંખ્યો?
22.
વિદ્યુત પ્રવાહ ધારીત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મુકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ ના લાગે?
23.
જીવવિજ્ઞાનમાં "વર્ગીકરણના પિતા"નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.
24.
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
25.
જર્મનીમાં 'હિન્દ રાષ્ટીય સ્વંમસેવક દળ' ની રચના કોણે કરી હતી?