ટેસ્ટ : રિઝનિંગ & ડેટા ઇન્ટરપ્રિટેશન ટેસ્ટ - 11
1.
ભારત, ચીન, જાપાન, ફ્રાન્સ અને પાકિસ્તાનની સાક્ષરતા દરની ગણતરી કરવામાં આવી હતી. ચીનનો સાક્ષરતા દર સૌથી નીચો છે, જ્યારે પાકિસ્તાનનો સાક્ષરતા દર જાપાન કરતાં વધુ છે, અને ભારત કરતાં ઓછો છે. ફ્રાન્સનો સાક્ષરતા દર ચીન કરતાં વધારે છે અને જાપાન કરતાં ઓછો છે. કયો દેશ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે?
2.
આપેલ વિકલ્પોમાંથી સંબંધિત અક્ષરો પસંદ કરો.
CDEF : IJKL :: MNOP : ?
3.
ખોટો નંબર શોધો:
9, 20, 34, 48, 65
4.
નીચેના પ્રશ્નમાં અન્ય ત્રણ વિકલ્પોથી અલગ હોય તે વિકલ્પ પસંદ કરો?
5.
જો "+" નો અર્થ "બાદબાકી", "×" નો અર્થ "ભાગાકાર", "÷" નો અર્થ "સરવાળો" અને "–" નો અર્થ "ગુણાકાર" થાય છે, તો નીચેનો પ્રશ્ન શોધો.
120 × 12 + 6 – 8 ÷ 9= ?
6.
અંગ્રેજી શબ્દકોશ અનુસાર નીચેનામાંથી કયો શબ્દ છેલ્લો હશે?
7.
પાંચ વ્યક્તિઓ P, Q, R, S અને T અલગ અલગ વજન ધરાવે છે. Q સૌથી હલકો વ્યક્તિ છે. S એ R કરતાં ભારે છે પરંતુ P કરતાં હલકો છે. S ત્રીજો સૌથી ભારે વ્યક્તિ નથી. સૌથી ભારે વ્યક્તિ કોણ છે?
8.
કુંદન ઉત્તર તરફ 11 કિ.મી. ચાલે છે. ત્યાંથી તે દક્ષિણ તરફ 7 કિ.મી. ચાલે છે. પછી, તે પૂર્વ તરફ 3 કિ.મી. જાય છે. હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં છે?
9.
નીચેના વિકલ્પોમાંથી એવો શબ્દ પસંદ કરો કે જે આપેલ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને રચના કરી શકાતી નથી?
INTERACTIVE
10.
P એ Q કરતાં ઊંચો છે, પરંતુ R કરતાં નીચો છે, પણ S કરતાં ઊંચું છે. તો પછી સૌથી નીચો કોણ છે?
11.
જો 1 × 2 × 3 = 149 અને 6 × 8 × 10 = 3664100, તો 20 × 12 × 22 =? ની કિંમત શોધો.
12.
ખૂટતો નંબર શોધો:
25 , 45 , ? , 100 , 135 , 175
13.
SWEAR : RAEWS : : INDIA : ?
14.
નીચેના પ્રશ્નમાં અન્ય ત્રણ વિકલ્પોથી અલગ હોય તે વિકલ્પ પસંદ કરો?
15.
આપેલ વિકલ્પોમાંથી અલગ શબ્દ/અક્ષર/સંખ્યા પસંદ કરો.
16.
આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવો.
i Delicate
ii Delicious
iii Deliberate
iv Deliver
17.
ચોક્કસ કોડ લેંગ્વેજમાં “COMMAND” ને “8233419” લખવામાં આવે છે અને “PORCH” ને “52786” લખવામાં આવે છે, તો પછી તે કોડ લેંગ્વેજમાં “CAMPHOR” કેવી રીતે લખાશે?
18.
શ્રેણી પૂર્ણ કરો : 5, 6, 10, 19, ?
19.
આપેલ વિકલ્પોમાંથી અલગ શબ્દ/અક્ષર/સંખ્યાની જોડી પસંદ કરો.
20.
પાંચ છોકરાઓ ઉત્તર તરફ મોઢું કરીને બેઠા છે.સોહન અને નવીનની વચ્ચે રાહુલ બેઠો છે.નવીનની તરતજ જમણી બાજુએ પુનીત બેઠો છે અને સોહન નીરજની જમણી બાજુએ બેઠો છે.તો પછી વચ્ચે કોણ બેઠું હશે?
21.
શ્રેણી પૂર્ણ કરો : 4, 8, 11, 44, 49, ?
22.
જો ગઈકાલે બુધવાર હતો, તો અઠવાડિયાનો કયો દિવસ આજથી દસમો દિવસ હશે?
23.
જો “*” નો અર્થ “સરવાળો”, “&” નો અર્થ “ભાગાકાર”, “@” નો અર્થ “ગુણાકાર” અને “%” નો અર્થ “બાદબાકી” થાય છે, તો નીચેનો પ્રશ્ન શોધો.
126 & 18 @ 9 % 8 * 20 = ?
24.
જો 15 સપ્ટેમ્બર, 1947ના દિવસે શુક્રવાર હતો, તો 15 સપ્ટેમ્બર, 2047 એ કયો દિવસ હશે.?
25.
નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ત્રીજા ક્રમે આવશે?
26.
નીચેના પ્રશ્નમાં અન્ય ત્રણ વિકલ્પોથી અલગ હોય તે વિકલ્પ પસંદ કરો?
27.
જો 2 + 5 = 12, 3 + 9 = 21, 4 + 7 = 18, તો 8 + 9 =?
28.
આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ/અક્ષર/નંબર પસંદ કરો:
POLISH : HSILOP : HERITAGE : ?
29.
નીચેના વિકલ્પોમાંથી સંબંધિત અક્ષર/શબ્દ/સંખ્યા પસંદ કરો.
અંધકાર : ભય :: પ્રામાણિકતા : ?
30.
A નો પુત્ર B, C સાથે લગ્ન કર્યા છે, જેની ભાભી D એ E સાથે લગ્ન કર્યા છે, જે G ના પિતા છે. A સાથે G કેવી રીતે સંબંધિત છે?