ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 10

1. 
ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ?
2. 
S.A.C. નું પૂરું નામ શું છે?
3. 
ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ?
4. 
કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ?
5. 
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
6. 
સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ?
7. 
ભારત સરકારની પહેલ "મેઘરાજ" ______ છે.
8. 
"કેપ્ચા" (Captcha) ______ માટે વપરાય છે.
9. 
ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ________ દર્શાવે છે.
10. 
ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ?
11. 
"Googol" શું છે ?
12. 
ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ?
13. 
ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે ?
14. 
ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NAVIC) નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
15. 
લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ?
16. 
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ?
17. 
જી. સી. એન. ઈ. પી. (GCNEP) એટલે ________
18. 
નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે ?
19. 
'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ?
20. 
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?
21. 
બ્લુ એર (Blue Air) શું છે ?
22. 
ધી નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી કયા વર્ષમાં જાહેર કરવામાં આવી ?
23. 
ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે "અપ્સરા" નો સંબંધ કોની સાથે છે ?
24. 
રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ?
25. 
નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?