ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ - 24
1.
દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ અને તેના સ્થાન અંગેના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે?
1. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી - પૂણે
2. ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - દહેરાદૂન
3. નેશનલ ફિઝિકલ લેબોરેટરી - દિલ્હી
4. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કાનપુર
2.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે?
3.
સાચો વિકલ્પ પસંદ કરો.
(A) લેક્ટિક એસિડ (1) આંબલી
(B) ટાર્ટરિક એસિડ (2) નારંગી
(C) ઓક્ઝેક એસિડ (3) ટામેટાં
(D) સાઇટ્રિક એસિડ (4) ખાટું દહીં
4.
ભારતમાં નેશનલ સાયન્સ ડે (National Science Day) દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે?
5.
ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે?
6.
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting Point) ધરાવે છે.
2. ગ્રેફાઈટ ઊંજણ (Lubricant) તરીકે કાર્ય કરી શકે છે.
3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે.
4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (Conductor) છે.
7.
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. પક્ષીઓ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear Holes)
2. સસ્તન પ્રાણીઓ – ગરમ લોહીવાળા અને ચાર અંગો (Limbs) ધરાવે છે.
3. સિરસૃપ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear Holes)
4. ઉભયજીવીઓ – ફક્ત એક ઈંડુ મૂકે છે.
8.
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.
9.
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
10.
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી?
11.
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં?
12.
માણેક & નીલમ __________ ના રાસાયણિક નામે ઓળખાય છે.
13.
નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain)ની રચના કરે છે?
14.
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
15.
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે?
16.
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના _________ કારણે ઝબુકતો દેખાય છે.
17.
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.
18.
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે?
19.
નીચેનામાંથી સત્ય વિધાન જણાવો.
1. ચંદ્રનો એક ભાગ જ હંમેશા પૃથ્વી તરફ અભિમુખ થાય છે.
2. ચંદ્ર પોતાના અક્ષ પર 232. દિવસમાં પરિભ્રમણ પૂર્ણ કરે છે. જે
લગભગ પૃથ્વીની પરિક્રમા જેટલં જ છે.
3. ચંદ્ર પર સીસ, ચાંદી અને પ્લેટિનયમ પ્રચર પ્રમાણમાં જોવા મળે છે.
20.
નીચેનામાંથી સૂર્યના સંદર્ભે યોગ્ય વિધાન જણાવો.
1. સૂર્યની સપાટીને ફોટોસ્ફિયર કહે છે.
2. ફોટોસ્ફિયર પર પડેલા કાળા ધબ્બાને સૂર્ય કલંકો કહેવામાં આવે છે.
3. સૂર્ય પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે.
21.
ઇસરોએ નેવિગેશન ઉપગ્રહ NVS-01નું સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપણ કર્યું છે. તેના પ્રક્ષેપણ યાનનું નામ જણાવો?
22.
WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર ક્યું હતું?
23.
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારનો અરીસાનો ઉપયોગ થાય છે ?
24.
સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે?
25.
વાળ ને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમિકલ) ઉપયોગમાં લેવાય છે?
26.
અપ્સરા રીકટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
27.
“નોન સ્ટિક” વાસણમાં શેનું પડ ચઢાવવામાં આવે છે?
28.
બોંગોસાગર કવાયત સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો.
29.
ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સંદર્ભે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
30.
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત' વિશે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.