ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 10
1.
નગીના પુષ્પા કરતાં ઊંચી છે પણ મનીષા જેટલી ઊંચી નથી રમા નમીશા કરતાં ઊંચી પણ મનીષા જેયલી ઊંચી નથી આ બધામાં સૌથી ઊંચું કોણ છે ?
2.
દિલ્હીથી રાત્રે 23-50 (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) વાગે ઉપડેલું વિમાન 8 કલાક પછી લંડનમાં ઉતરે છે ત્યારે, ત્યાં કેટલા વાગ્યા હશે ?
3.
એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું કે “એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે” તો પુરુષ આ સ્ત્રીનો કોણ છે ?
4.
ચાર મિત્રો M,N,O અને P પત્તા રમે છે. M અને N ભેરુઓ છે, P ઉત્તર તરફ મો રાખીને બેઠો છે. M પશ્ચિમ તરફ મો રાખીને બેઠો છે તો દક્ષિણ તરફ મો રાખીને કોણ બેઠું છે ?
5.
નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે ?
6.
A અને B બહેનો છે. C અને D નો ભાઈ છે. A ની પુત્રી D છે. તો B નો C સાથે કયો સબંધ છે.
7.
શ્રેણી પૂરો 4,12, 36,108, _______
8.
એક માણસ પૂર્વમાં 6 મીટર ચાલ્યો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો, હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે ?
9.
નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?
10.
કોઈ સાંકેતિક ભાષામાં SUMAN ને UWOCP લખી શકાય તો તે ભાષામાં MANDAL ને કેવી રીતે લખી શકાય ?
11.
AKU : ? : : CMW : DNX
12.
વિદ્યાર્થીના એક વર્ગમાં રાજા, સુમન કરતાં 7 ક્રમથી આગળ છે. જો સુમનનો ક્રમ છેડેથી 18મો હોય, તો શરૂથી રાજાનો ક્રમ કેટલમો હશે ?
13.
ABODE માટે સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઈ ?
14.
રાજેશનો લાઈનમાં બંને તરફ નવમો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?
15.
નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?
16.
જો રજત =JPL હોય, કવન =ZEG હોય, મગન =WBG હોય અને હરણ =NJK હોય, તો મનહર = શું થાય ?
17.
છોકરીઓની એક હારમાં ટીના ડાબી બાજુથી 8માં ક્રમે છે. રીના જમણી બાજુથી 17માં ક્રમે છે. જો તેઓ પોતાનો ક્રમ પરસ્પર બદલી નાખવામાં આવે તો ટીનાનો ડાબી બાજુથી 15મો થાય છે તો હારમાં કુલ કેટલી છોકરીઓ હશે ?
18.
નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?
19.
પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો પ્રકાશ હસમુખને શું થાય ?
20.
જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય ?
21.
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું ‘જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી’ તો આ બે વ્યક્તિ વચ્ચે કયો સબંધ હોય ?
22.
અંગ્રેજી મૂળાક્ષરોની હારમાં R પછીના ક્રમે કયો અક્ષર આવે : D,G,K,N,R, _____
23.
એક સાંકેતિક ભાષામાં GIRL ને FHQK વડે દ્વારા દર્શાવવામાં આવે છે તો તે ભાષામાં WOMENને શું લખાય ?
24.
શ્યામ તેના ઘેરેથી નીકળી દક્ષિણમાં પાંચ કિમી ચાલે છે તે પછી ડાબી બાજુ વળી બે કિમી ચાલે છે તે પછી ઉત્તર તરફ વળી બીજા પાંચ કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘેરેથી કેટેલે દૂર હશે ?
25.
અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. જો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુએથી આવતો હોય, તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે ?