ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 19

1. 
નીચે આપેલ પ્રશ્નની કિંમત શોધો.
2. 
એક વ્યક્તિના પગારમાં પહેલા 20% વધારો અને પછી 20% ઘટાડો કરવામાં આવ્યો. તો તેના પગારમાં શું ફેરફાર થશે?
3. 
A અને B ની હાલની ઉંમર 4 : 5 ના ગુણોત્તરમાં છે અને 5 વર્ષ પછી તેમની ઉંમર 5 : 6 ના ગુણોત્તરમાં હશે. તો A ની હાલની ઉંમર શોધો.
4. 
ગુજરાત રાજ્યની વસ્તી દર વર્ષે 20% વધે છે. જો ગુજરાત રાજ્યની વસ્તી વર્ષ 2023માં 72000 હતી. તો 2021માં ગુજરાત રાજ્યની વસ્તી કેટલી રહી હશે?
5. 
25 સળંગ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી હશે?
6. 
100 લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં 25% દૂધ હોય છે. મિશ્રણમાં વધુ કેટલું પાણી ઉમેરવું જોઈએ જેથી દૂધનું પ્રમાણ 20% થઈ જાય?
7. 
જો 200 મીટર લાંબી ટ્રેન 36 કિમી/કલાકની ઝડપે દોડતી હોય, તો તે ટ્રેન 350 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પાર કરશે?
8. 
લંબચોરસ ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર અનુક્રમે 7 : 5 છે. જો ક્ષેત્રની પરિમિતિ 192 મીટર હોય, તો તેનું ક્ષેત્રફળ જણાવો?
9. 
25 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. એક નવા વિદ્યાર્થીના જોડાવાથી નવી સરેરાશ ઉંમરમાં 6 મહિનાનો ઘટાડો થાય છે, તો પછી નવા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે?
10. 
ટાંકીમાં બે નળ A અને B છે જો A ટાંકી 5 લિટર પ્રતિ મિનિટના દરે ભરે છે, જ્યારે B નળ ભરેલી ટાંકી 50 કલાકમાં ખાલી કરી શકે છે. જ્યારે ટાંકી સંપૂર્ણપણે ખાલી હોય અને બંને નળ એકસાથે ખોલવામાં આવે ત્યારે ટાંકી 150 કલાકમાં સંપૂર્ણ ભરાઈ જાય છે. તો ટાંકી કેટલા લિટર પાણીનો સમાવેશ કરી શકે?
11. 
એક પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે એક ગુણ આપવામાં આવે છે અને દરેક ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીએ તે પરીક્ષામાં પૂછાયેલા તમામ 20 પ્રશ્નોના જવાબ આપ્યા હોય અને તેનો સ્કોર 8 હોય, તો તેના દ્વારા સાચા જવાબ આપવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા કેટલી હશે?
12. 
જો A નો પગાર B ના પગાર કરતા 25% વધુ છે, તો B નો પગાર A ના પગાર કરતા કેટલા ટકા ઓછો છે?
13. 
નીચે આપેલ કઈ સંખ્યામાં 0.01 માં ઉમેરવામાં આવે ત્યારે જવાબ 1.1 મળે છે?
14. 
A અને B મળીને 5 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે અને A એકલો 8 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો એકલો B કેટલા સમયમાં તે પૂર્ણ કરશે?
15. 
જો A : B = 3 : 5 અને B : C = 4 : 7, તો A : B : C = _________.
16. 
20 છોકરીઓના ગ્રુપની સરેરાશ ઉંમર 15 વર્ષ છે અને 25 છોકરાઓના બીજા ગ્રુપની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. બંને ગ્રુપમાં જોડાઈને રચાયેલા ગ્રુપની સરેરાશ ઉંમર કેટલી થશે?
17. 
એક વેપારી 27 રૂપિયામાં એક વસ્તુ ખરીદે છે અને તેને તેની મૂળ કિંમતના 10% જેટલા નફામાં વેચે છે. તો વસ્તુની વેચાણ કિંમત કેટલી હશે?
18. 
29 - 15 - 12 + 8 = _________
19. 
x + x + 2 + x + 4 = 78
20. 
4x + 3 × 200 = 1800
21. 
પેટ્રોલની કિંમત 80 રૂપિયાથી 100 રૂપિયા સુધી વધે છે. ભાવમાં કેટલા ટકાનો વધારો થાય છે?
22. 
[2 × (220 × 4)] + [2 × (70 × 4)] = _________
23. 
0.1 અને 0.001 નો ગુણોત્તર મધ્યક શોધો.
24. 
નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ ?
25. 
પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ?
26. 
3² × 3⁴ = ________
27. 
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
28. 
એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ?
29. 
617 + 6.017 + 0.617 + 6.0017 = ?
30. 
11x - (26 + 29) = 9(x -1)