ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 16
1.
245 ના 36% - 210 ના 40% = 10 - ?
2.
એક વ્યક્તિ જૂનું સ્કૂટર 6,400 રૂપિયામાં ખરીદી છે. પછી1,600 રૂપિયાનો ખર્ચ તે સ્કૂટર રિપેર કરવા પાછળ કરે છે. પછી 8,400 રૂપિયા તે તેને વેચે તો નફો % (ટકા) કેટલો થશે?
4.
358.085 + 42.91 + 25.55 = ?
5.
પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ?
6.
પુસ્તકની કિંમત ₹110 છે અને વેચાણ કિંમત ₹123.20 છે. પુસ્તક વેચનારને કેટલા ટકા નફો થશે?
7.
રમેશભાઈ એ ગાય ₹8580માં વેચીને 4% નફો મેળવ્યો, તો તેમણે આ ગાય કેટલામાં ખરીદી હતી?
9.
2.4, 0.36 અને 7.2 નો HCF શું હશે ?
10.
જો ab = 64 હો, તો નીચેનામાંથી કયું કથન સત્ય છે ?
12.
જો a : b = 3 : 4 અને b : c = 8 : 9 તો a : c = ?
13.
જો 2A = 3B અને 4B = 5C તો A : C = ?
14.
7__3__10__12__6 = 29
15.
જો 3 વર્ષ માટે 10% વાર્ષિક દરે નાણાંની રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹620 છે, તો તે રકમ કેટલી હશે?
16.
એક કાર પ્રથમ 35 કિમી 45 મિનિટમાં અને બાકીની 69 કિમીની મુસાફરી 75 મિનિટમાં કરે છે. કારની સરેરાશ ઝડપ કેટલી છે?
17.
(4⁰ + 4 - 1) × 2² ની કિંમત કેટલી થશે ?
18.
1 ઘનમીટર બરાબર કેટલા લીટર?
19.
એક ટ્રેન 90 કિ.મી/કલાકની ઝડપથી એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો?
20.
એક ટાંકીની નીચે છિદ્ર હોવાથી 5ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે?
21.
પ્રથમ સમયગાળાના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો હોય છે?
22.
36, 16 અને 20 નો લ.સા.અ. શું થાય?
23.
200 - 16 ÷ 4 + 30 = ?
24.
15 માણસો એક ખેતર 28 દિવસમાં ખેડી શકે તો 5 માણસોને તે ખેતર ખેડતા કેટલા દિવસ લાગશે?
25.
બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય ?
26.
₹12000નું 5% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ ₹2400 થાય ?
27.
8 માંથી કઈ સંખ્યા બાદ કરતાં 15 મળે ?
28.
80 ના 5% ના 5% = ______
29.
x : 3 = 26 : 6 તો x ની કિંમત શોધો.
30.
₹10 માં 11 લીંબુ ખરીદીને ₹11માં 10 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય ?