ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 14
1. જો 43x + 5 = 16, હોય, તો x ની કિંમત શોધો.
2. જો X : Y = 13 : 12 અને X – Y = 2, તો 2X + 3Y ની કિંમત શોધો.
4. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે?
5. ની કિંમત શું છે?
6. નીચેના પ્રશ્નમાં પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે?
7. 12% વાર્ષિક દરે 3000 રૂપિયાનું સાદું વ્યાજ કેટલા વર્ષોમાં 1080 રૂપિયા થઈ જશે?
8. જો a + b + c = 6 અને ab + bc + ca = 1 હોય, તો bc (b + c) + ca (c + a) + ab (a + b) + 3abc ની કિંમત શોધો.
9. એક માણસ પાસે અમુક મરઘીઓ અને અમુક ગાયો છે. મરઘીઓ અને ગાયોની સંખ્યા કુલ 142 છે. તથા મરઘીઓ અને ગાયોના કુલ માથાની સંખ્યા 50 છે, તો ગાયોની સંખ્યા શોધો.
11. દોડતો માણસ 4 મિનિટમાં 500 મીટર લાંબો પુલ પાર કરે છે. તે કઈ ઝડપે દોડી રહ્યો છે?
12. 1095 અને 1168 નો HCF શું છે ?
13. A:B:C નો ગુણોત્તર 3:2:5 છે. 1260 રૂપિયામાંથી Cને કેટલા રૂપિયા મળશે ?
14. 18.834 + 818.34 - ? = 618.43
15. 31 x 32 x 33 x 34 x 35 x 35 x 36 x 37 x 38 x 39 સંખ્યાઓનો ગુણાકાર કરીને મેળવેલ સંખ્યાનો છેલ્લો અંક શું હશે?
16. 1², 2², 3², 4², 5², 6², 7², 8², 9², 10² ની સરેરાશ શોધો.
17. નીચેના સ્કોરના સમૂહની સરેરાશ કેટલી હશે?
59 , 84 , 44 , 98 , 30 , 40 , 58
18. એક પરિવારના 7 સભ્યોની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. 3 વર્ષ પહેલા તેજ પરિવારની સરેરાશ ઉંમર કેટલી હતી?
19. [(-4) + 2] × (-3) - (-3) × [(-3) × (-7) -8] + (4) × [(-48) ÷ 6] ની કિંમત શોધો.
21. 9352 - 2569 + 7153 = 13900 + ? પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે ?
22. બે સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય ગુણાંક 48 છે. જો તે સંખ્યાઓ 2 : 3 ના ગુણોત્તરમાં હોય, તો તેમનો સરવાળો કેટલો હશે?
23. જો કોઈ વસ્તુ 950 રૂપિયામાં ખરીદવામાં આવે અને 760 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા નુકસાન થશે?
26. પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 51 છે અને અન્ય 9 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 68 છે. તો બધા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા હશે?
27. (20 ÷ 5) ÷ 2 + (16 ÷ 8) × 2 + (10 ÷ 5) × (3 ÷ 2) = ?
28. એક વ્યક્તિએ 45,000 રૂપિયામાં બાઇક ખરીદી અને તેના માં 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો. ત્યાર બાદ તે 66,000 રૂપિયામાં વેચી દીધી. તેમને થયેલ નફા કે નુકસાનની ટકાવારી શોધો.
29. 42, 63 અને 140 નો ગુ.સા.અ.(HCF) શોધો.
30. ટ્રેન 180 કિમી/કલાકની ઝડપે દોડે છે, તો તેની ઝડપ મીટર/સેકન્ડમાં કેટલી છે?