ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 13
1.
(1)¹⁰⁰⁰ - (1000)⁰ = ________
2.
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.
3.
જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય?
4.
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. _______ થાય.
6.
21 લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 3:4 છે. નવો ગુણોત્તર 1:1 બનાવવા માટે કેટલું દૂધ ઉમેરવું જોઈએ?
7.
15 ગાયો 9 દિવસમાં 2700 કિલો અનાજ ખાય છે, 30 દિવસમાં 18 ગાયો કેટલા કિલો અનાજ ખાશે?
8.
જો રૂ.7,800 ને ગુણોત્તર 1/2 : 1/3 : 1/4 માં A, B અને C વચ્ચે વિભાજિત કરવામાં આવે, તો B ને કેટલો હિસ્સો (રૂમાં) મળશે?
9.
24 x 7 + 4 ÷ 2 - 1 = ( ? )²
10.
60 ÷ 5 x (16 – 8 ÷ 2) ÷ 3 = ?
11.
24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય ગુણાંક (LCM) શોધો.
12.
જો રેલને પ્લેટફોર્મ પસાર કરવું હોય તો તેને કેટલું અંતર કાપવું પડશે?
13.
ધોરણ 10ની અંતિમ પરીક્ષામાં 130 વિદ્યાર્થીઓ છે. જેમાં 20% વિદ્યાર્થીઓ નપાસ થયા, તો પછી ધોરણ 10માં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે?
14.
રમેશભાઈની માસિક આવક રૂ.7200 છે. પાઇ ચાર્ટના આધારે તેમનો માસિક અન્ય ખર્ચ શું હશે?
15.
₹25 ના 4% બરાબર કેટલી રકમ થાય ?
16.
₹405 એટલે ₹ ______ નાં 90%
17.
15 માણસો ખેતીનો પાક 30 દિવસમાં કાપે છે તો 12 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે ?
18.
A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ________.
19.
એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો.
20.
સમીકરણ ઉકેલો : 3x + 4 = 25
22.
56% ને દશાંશ સંખ્યામાં ફેરવો.
24.
-5 + 9 + (-5) + (-10) + (1) = _______
25.
¾ ને ટકાવારીના સ્વરૂપમાં ફેરવો.
26.
એક દુકાનદારે 375 રૂપિયામાં ખુરશી ખરીદી અને 400 રૂપિયામાં વેચી તો તેને કેટલા ટકા નફો મળ્યો હશે.
27.
ત્રણ સંખ્યાઓનો ગુ.સા.અ. 12 છે તથા તેમનો ગુણોત્તર 2: 3: 4 છે, તો લ.સા.અ. કેટલો હશે?
28.
1 થી 21 સુધીની તમામ બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે?
30.
ચાર અંક વાળી સૌથી નાની સંખ્યા કઈ છે?