ટેસ્ટ : મનોવિજ્ઞાન & સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 08
1.
ભૂપેન હઝારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે?
2.
ભાખડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે?
3.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર( IUCN)નું વડુમથક ક્યાં આવેલું છે?
4.
ગુજરાતના કયા જિલ્લામાં મેંગૃવ જંગલોનો વિસ્તાર આવેલો છે?
5.
ભારત સરકાર દ્વારા હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
6.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી?
8.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
9.
પુર્ણા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
10.
રાષ્ટ્રપતિ અનુચ્છેદ-143 અંતર્ગત કોની પાસેથી સલાહ માંગી શકે છે?
11.
જયશંકર સુંદરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
12.
કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત દેરા આવેલા છે તે કાવિ ગામ કયા જિલ્લામાં આવેલું છે?
13.
છોટાઉદેપુરની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે?
14.
ગુજરાતમાં મોગલ સલ્તનત ની સ્થાપના કોણે કરી હતી?
15.
નીચેનામાંથી કઈ નદીનું ઉદભવસ્થાન ગુજરાતમાં જ છે?
16.
બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે?
17.
તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાતું લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
18.
જિપ્સમ (ચિરોડી)નું અણુસુત્ર ક્યું છે?
19.
પરમાણુ ક્રમાંક કોને કહે છે?
20.
ધારી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
21.
વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે?
22.
વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો?
23.
ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કયારે કરી હતી?
24.
અંગત કાવ્યસંગ્રહના કવિનું નામ જણાવો?
25.
સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે?