ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 22 (PART - B)

1. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
2. 
ભારતના બંધારણના અનુચ્છેદ-3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
3. 
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ?
4. 
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે ?
5. 
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
6. 
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ?
7. 
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ?
8. 
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ?
9. 
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કોઈ રાજયના રાજયપાલને તે રાજયની લગોલગ આવેલા કોઈ સંઘ રાજયક્ષેત્રના વહીવટકર્તા તરીકે નિમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?
10. 
લોકસભાના સૌપ્રથમ ઉપાધ્યક્ષનું નામ જણાવો ?
11. 
ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ?
12. 
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની રિટ આપેલ છે ?
13. 
બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?
14. 
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?
15. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ?
16. 
બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?
17. 
નાગરિકોની તેની ભાષા, લીપી, અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?
18. 
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76
19. 
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
20. 
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?
21. 
નાગરિકો માટે મૂળભૂત અધિકારનો અમલ નીચેની કઇ પરિસ્થિતિમાં પ્રતિબંધિત કરી શકાય છે?
1. રાષ્ટ્રપતિ શાસન
2. નાણાકીય કટોકટી
3. લશ્કરી કાયદો
4. આંતરિક કટોકટી
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
22. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
23. 
અનુચ્છે-12 હેઠળ “રાજ્ય” શબ્દમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
24. 
બંધારણ સભા સંદભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત નવેમ્બર 1946 માં બંધારણ સભાની રચના કરવામાં આવી.
2. બંધારણ સભાના તમામ સત્યો પ્રત્યક્ષ ચૂંટણીના માધ્યમથી ચૂંટાયા હતા.
3. બંધારણ સભામાં ગાંધીજી ગુજરાતના એકમાત્ર સભ્ય હતા.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટા છે.
25. 
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. બંધારણ સભામાં 15 મહિલા સભ્યો હતી.
2. ઉદ્દેશ્ય પ્રસતાવનું પ્રારૂપ ડૉ. બી. આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયું હતું.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો ખોટું/ખોટા છે.
26. 
'પરમાદેશ' રિટ કોની વિરુદ્ધ જાહેર કરી શકાય છે ?
27. 
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે ?
28. 
નીચેના પૈકી કયા યુગ્મો સત્ય છે ?
1. સર બી.એન.રાવ - ભારતીય બંધારણ સભાના કાયદાકીય સલાહકાર
2. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા - ભારતીય બંધારણના મુખ્ય લેખક
3. એચ.વી.આર આયંગર - ભારતીય બંધારણ સભાના સચિવ
29. 
ભારતીય બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા જયારે ________ અને ________ એ બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા.
30. 
નીચેના પૈકી કયા યુગ્મો અસત્ય છે ?
1. કેન્દ્રીય સંવિધાન સમિતિ - ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
2. પ્રાંતીય સંવિધાન સમિતિ - જે.બી. કૃપલાણી
3. મૂળભૂત અધિકારોની સમિતિ - સરદાર પટેલ
31. 
ગુજરાતની સરકારની યોજના SHODH નું પૂરું નામ શું છે ?
32. 
વિટામિનના રાસાયણિક નામ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
33. 
કોષની અંગીકાઓ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
34. 
કચ્છના ડુંગરો સંબંધીત નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
35. 
ગુજરાતમાં રોપણી, લણણી, કાપણી વગેરે વખતના શ્રમગીતો કયા નામે ઓળખાય છે ?
36. 
આઝાદી સમયે દેશી રજવાડા સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે ?
37. 
અમદાવાદ મિલમજૂર સત્યાગ્રહ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે ?
38. 
ગુજરાતનાં સિંધુ સભ્યતાનાં સ્થળોને તેમની શોધના વર્ષના આધારે ક્રમમાં ગોઠવો.
39. 
માધવપૂર ના મેળાના સંદર્ભે શું સત્ય છે?
1. પોરબંદર ના માધવપૂર ખાતે ભરાય છે.
2. શ્રી ક્રુષ્ણ અને રૂકમણીના વિવાહ નું મહત્વ રહેલું છે.
40. 
‘ One Station One Product ’ યોજનાના સંદર્ભે શું સત્ય છે?
1. તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદકોની આવડત ના આધારે સ્વદેશી વસ્તુઓનું રેલેવે સ્ટેશન પર વેચાણ કરવાનો છે.
2. આ અંગેનો સૌ પ્રથમ પલોટ પ્રોજેકટ વિશાખાપટ્ટનમ ખાતે શરૂ કરવામાં આવેલ.
41. 
હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે ?
42. 
કયા દિવસને ' રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું ?
43. 
' રાષ્ટ્રીય પંચાયતીરાજ' દિવસ ક્યારે ઉજવાય છે ?
44. 
હ્રદયમાંથી ઑક્સીજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવાનું કામ કોણ કરે છે ?
45. 
ઓજત, ઉબેણ, ઉતાવળી, કોફલ, મોજ અને મુન્સર વગેરે જેવી નદીઓ કોની સહાયક નદીઓ છે ?
46. 
ગાંધીજીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં કરી હતી ?
47. 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ અનુસાર ગોઠવો :
(1) બાબુભાઈ પટેલ
(2) હિતેન્દ્રભાઈ દેસાઈ
(3) દિલીપભાઈ પરીખ
(4) ઘનશ્યામભાઈ ઓઝા
(5) છબીલદાસ મહેતા
48. 
' એઝરા કપ ' કઈ રમત સાથે સંકળાયેલ છે ?
49. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a. કરોલ પીરનો મેળો           1. ગરબાડા
b. ચૂલનો મેળો                     2. સમી
c. ગાય ગોહરીનો મેળો         3. ઝાલોદ
d. વરણા (વરાણા)નો મેળો  4. નખત્રાણા
50. 
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ (a) પાટણ
(2) કાજી વાવ          (b) ભદ્રેશ્વર
(3) રાણકી વાવ       (c) હિંમતનગર
(4) દૂધિયા વાવ       (d) જૂનાગઢ
51. 
નીચે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ ખોટો છે.
52. 
તાલુકા પંચાયતની બેઠકો વિશે નીચે આપેલાં વિધાનો વાંચો :
1. તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ મહિને મળે.
2. બે-તૃતીયાંશ સભ્યો માંગણી કરે તો પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવવી પડે.
3. એક-તૃતીયાંશ સભ્યોની વિનંતીથી પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવવી પડે.
4. તાલુકા પંચાયતની બેઠક દર મહિને મળે.
ઉપરનામાંથી કયા વિધાનો ખોટાં નથી?
53. 
માછલીનો અભ્યાસ કરતી શાખાને ________ કહે છે.
54. 
દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું ?
55. 
કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 મોટી બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
56. 
નીચે પૈકી કઈ પંક્તિ નરસિંહ મેહતા દ્વારા રચિત નથી ?
57. 
ગુજરાત રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ/સંગ્રહાલય કયું છે ?
58. 
’જય ભિખ્ખુ’ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
59. 
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
60. 
નીચેનામાંથી કયા રાજયને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ?
61. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
62. 
વિટામિન B-12 નું રાસાયણિક નામ લખો.
63. 
' આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુધ્ધ દિશામાં હોય છે ' વાક્ય કયા નિયમને આધીન છે ?
64. 
મનુષ્યના કાન કેટલી આવૃત્તિ વાળા ધ્વનિતરંગોને સાંભળી શકે છે ?
65. 
વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશન (WEC)નું વડુંમથક કયાં આવેલું છે ?
66. 
નીચેનામાંથી કયુ યુગ્મ સત્ય છે ?
67. 
લેખક અને તેઓની કૃતી ના જોડકામાંથી કયુ જોડકુ યોગ્ય નથી ?
68. 
નીચે આપેલ ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
1. વ્યક્તિગત સત્યાગ્રહ
2. ઓગસ્ટ પ્રસતાવ 
3. ક્રિપ્સ પ્રસતાવ
4. ભારત છોડો આંદોલન
69. 
“કલમકારી” ચિત્રકલા કોની સાથે સંબંધિત છે ?
70. 
નીચેનામાંથી કયુ યુગ્મ અસત્ય છે ?
71. 
નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ ભાગ-4માં થતો નથી ?
72. 
‘ હિન્દી દિવસ ’ ક્યારે મનાવવામાં આવે છે ?
73. 
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
74. 
નીચેની વિગતોને સમયાનક્રમુ પ્રમાણે ગોઠવો :
1.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
2.હોમ રૂલ ચળવળ
3.રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
4.સ્વદેશી ચળવળ
75. 
ગુજરાતના પ્રથમ મહિલા-સ્નાતક _______ છે.
76. 
યાદી-I ને યાદી-II સાથે મેચ કરો :
યાદી-I (નૃત્ય)      યાદી-II (રાજ્ય)
A. કુચીપુડી          1. ઓડિશા
B. ભરતનાટ્યમ   2. ઉત્તર પ્રદેશ
C. કથક               3. તમિલનાડુ
D. ઓડિસી         4. આંધ્ર પ્રદેશ
77. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી ?
78. 
કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ?
79. 
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?
80. 
નીચેનામાંથી કયા સ્થળે મહાત્મા ગાંધીએ ભારતમાં પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો હતો ?
81. 
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?
82. 
સરસ્વતી પુરસ્કાર ની સ્થાપના ક્યારે કરાઈ હતી ?
83. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.
84. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ _________ છે.
85. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે?
86. 
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.
87. 
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?
88. 
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે?
89. 
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ?
90. 
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?
91. 
ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
92. 
આમાંથી કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે ?
93. 
દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?
94. 
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
95. 
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
96. 
મહાત્મા ગાંધી કેટલીવાર કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા ?
97. 
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?
98. 
સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે ?
99. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
100. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
101. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
102. 
HDMI નું પૂરુંનામ જણાવો.
103. 
CAG (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
104. 
નીચેનામાથી ક્યાં રાજ્યમાં પંચાયતીરાજની વ્યવસ્થા નથી ?
105. 
ફોટોગ્રાફી (Photography) માં મુખ્ય રંગો કયા હોય છે ?
106. 
પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવા માટે 1911માં ઈમ્પીરીયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બિલ કોણે રજૂ કર્યું હતું, જેને 'પ્રાથમિક શિક્ષણનો મેગ્ના કાર્ટા' કહેવામાં આવતું હતું ?
107. 
'આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ 2024' ની થીમ શું છે?
108. 
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
109. 
કયું શહેર વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરી રહ્યું છે?
110. 
ભારતમાં OpenAIના પ્રથમ કર્મચારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
111. 
"ભારતીય મનોવિજ્ઞાનના પિતા" તરીકે કોને ઓળખવામાં આવે છે?
112. 
નીચેનામાંથી કોને 2024 માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે?
113. 
RBI કયા નામથી તેની ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે.?
114. 
મિટિરિયોલોજી શાસ્ત્ર એ __________
115. 
છત્રપતિ શિવાજીના ઘોડાનું નામ જણાવો.
116. 
દયાનંદ સરસ્વતીનો ગ્રંથ "સત્યાર્થપ્રકાશ" કઈ ભાષામાં લખાયેલો છે ?
117. 
ભક્તિ આંદોલનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે?
118. 
નીચે પૈકી કયું યુગ્મ સાચું નથી ?
119. 
નીચેના વિધાનો વિશે વિચારી કયું વિધાન સુસંગત નથી તે જણાવો.
120. 
ભારત રત્ન પુરસ્કાર બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?