ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 20
1.
જ્યારે કોઈ બિલને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં મોકલવામાં આવે છે, ત્યારે તેને કેવી રીતે પસાર કરવું પડે છે?
2.
ભારતીય બંધારણના ઉદ્દેશોમાંના એક તરીકે ‘આર્થિક ન્યાય’ શેમાં આપવામાં આવ્યો છે?
3.
નીચેનામાંથી કોને લોકસભા અને રાજ્યસભા બંનેની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે?
4.
ભારતના વડા પ્રધાનના કાર્યાલય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
5.
ક્યાં વડાપ્રધાનના સમયગાળા દરમિયાન ભારતના બંધારણમાં નવમી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી?
6.
કોના શાસનકાળ દરમિયાન ગાંધાર સ્કૂલ ઓફ આર્ટનો વિકાસ થયો હતો?
7.
અજંતાના ચિત્રો કોની વાર્તાઓ દર્શાવે છે?
8.
પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાનું તાત્કાલિક કારણ શું હતું?
9.
દેલવાડાના પ્રસિદ્ધ જૈન મંદિરો કોના દ્વારા બંધાવવામાં આવેલા હતા?
10.
સાચા જોડકા જોડો.
11.
ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસ સંદર્ભે સાચા જોડકા જોડો.
12.
નીચેના મહાનુભવોને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના હોદા પરના ઐતિહાસિક સમય પ્રમાણે ક્રમાનુસાર ગોઠવી સાચો વિકલ્પ જણાવો.
13.
આશરે 14મી સદીનું જૈન મંદિર, બાવન ધ્વજ મંદિર ક્યાં આવેલું છે?
14.
મહાગુજરાત આંદોલનના પરિણામે ________
15.
આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસના 4 અધિવેશનો ભરાયેલ હતા. તે માટેના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી?
16.
ઉત્તરથી શરૂ થઈને દક્ષિણ તરફ જતી ટેકરીઓનો નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
17.
નીચેના પૈકી કયો ગુજરાતનો રવી પાક નથી?
18.
કયો પ્રદેશ ઇસબગુલ ના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે?
19.
ગુજરાતનું નીચેના પૈકીનું ક્યુ શહેર કર્કવૃત ની ઉત્તરે આવેલું છે?
20.
ગુજરાતમાં નીચેના પૈકી કઈ જગ્યાએ સૌથી વહેલો સૂર્યોદય થાય છે?
21.
ભાવનગરના કિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી?
22.
મટકી નૃત્ય વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો:
1. મટકી વિંધ્યાન પ્રદેશની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
2. માથા પર સંખ્યાબંધ માટીના વાસણોને સંતુલિત કરતી વખતે કરવામાં આવે છે.
3. તે મુખ્યત્વે લગ્નો અને તહેવારોના પ્રસંગે કરવામાં આવે છે.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
23.
નીચેનામાંથી કયું રાજસ્થાનનું લોકનૃત્ય છે?
1. ભવાઈ
2. ઘુમર
3. ફુગડી
4. ધલખાઈ
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
24.
ગુજરાતમાં આવેલ પાંચ આદિમ જૂથોના સંદર્ભમાં નીચેનામાંથી કયું યુગ્મ સત્ય નથી?
25.
સરદાર ગેટ કે જેને લાર્ડર ગેટ તરીકે ઓળખાતો તે કયા સ્થળે આવેલ છે?
26.
નીચેનામાંથી કયું યુગ્મ સત્ય છે?
1. વિક્રમ સવંત : 57 BC થી શરૂઆત
2. શક સવંત : 78 AD થી શરૂઆત
3. હિજરી સવંત : 622 AD થી શરૂઆત
27.
નાટ્ય વેદના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ/ ક્યાં વિધાન સત્ય છે?
28.
નીચેનામાંથી કયું યુગ્મ સત્ય નથી?
29.
FASTags નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ કરે છે?
30.
તાજેતરમાં G20 સંગઠનમાં કોને કાયમી સદસ્યતા પ્રાપ્ત કરી છે?
31.
ભારતમાં પ્રથમ AI સ્કૂલ કયા રાજ્યમાં ખોલવામાં આવી છે?
32.
મિસ અર્થ ઇન્ડિયા 2023 નો ખિતાબ કોણે જીત્યો છે?
33.
તાજેતરમાં ક્યાં રાજ્યની વિધાનસભા ભારતની 10મી પેપરલેસ વિધાનસભા બની છે?
34.
‘પ્રધાનમંત્રી ઉર્જા ગંગા’ પરિયોજના નીચેના પૈકી શાની સાથે સંબંધિત છે?
35.
પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ બ્લુ ફ્લેગ’ પરિયોજના શાની સાથે સંબંધિત છે?
36.
નીચેના પૈકી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું?
37.
ટાંગલીયા ________ કામ છે.
38.
પ્રથમ રજવાડું જેણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું?
39.
નીચેના પૈકી કઈ સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન કરતા નથી?
40.
નીચેનામાંથી ક્યુ રેડિયો સક્રિય ઘટક સિગારેટના ધુમાડામાં મળી આવે છે?
41.
નીચેની શ્રેણીમાં આગળની સંખ્યા શોધો.
26, 12, 10, 16, ?
42.
FIFA મહિલા વિશ્વ કપ 2023 માટે અનાવરણ કરાયેલ માસ્કોટનું નામ શું છે?
43.
ભારતમાં ‘થલસેના દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે?
44.
પંચાયત નિધિમાંથી નાણા ઉપાડવાનો કે ખર્ચવાનો અધિકાર કોને છે?
45.
હાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે?
46.
625ને કેટલા વડે ગણવામાં પૂર્ણઘન સંખ્યા બને?
47.
ગાણિતિક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે?
48.
9 + 19 + 29 + ........... + 99 નો સરવાળો કેટલો થાય?
49.
25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય?
50.
0.02 × 0.3 × 1.3 = ________
51.
70, 42 તથા 98 નો ગુણોત્તર સામાન્ય અવયવ _______ છે.
52.
સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબોને કેટલી સહાય આપવામાં આવે છે?
53.
ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
54.
નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઈ શકે નહીં?
55.
સોલંકી સમયનું કર્ણ મુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
56.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિર માં _______ છે.
57.
ધાતુની શુદ્ધતા _________ ની મદદથી નક્કી થઈ શકે છે.
58.
નેટવર્ક પ્રસારણ માટે ડેટા ના કોડિંગ અને સ્ક્રેમબલીંગ ને શું કહે છે?
59.
નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો.
11, 23, _____, 53, 71
60.
P ના પિતા Q ના જમાઈ છે. R એ P ની બહેન છે અને S ની પુત્રી છે. તો Q નો S સાથે શું સંબંધ છે?
61.
એક ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો પૈકી દરેક ટીમ બાકીની તમામ ટીમો સાથે એકવાર મેચ રમવાની હોય તો કુલ કેટલી મેચ રમશે?
62.
એક સાંકેતિક ભાષામાં ‘SIKKIM’ ને ‘THLJJL’ તરીકે લખવામાં આવે છે. તો તે સાંકેતિક ભાષામાં ‘TRAINING’ ને કેવી રીતે લખવામાં આવશે?
63.
જૂનાગઢના શિલાલેખમાં કયા રાજાનો ઉલ્લેખ નથી?
64.
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?
65.
પવન ઊર્જા માટે પવનની ગતિ કેટલા કિમી/ કલાકથી વધુ હોવી જોઈએ?
66.
' માનવ વિકાસ આંક ' કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે?
67.
પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતા દબાણમાં શું ફેરફાર થાય છે?
68.
‘ સેવન સિસ્ટર સ્ટેટ’ તરીકે નીચેનામાંથી કયું રાજ્ય નથી?
69.
ભારતના 15માં એટર્ની જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
70.
ગોલ્ફના મેદાનને શું કહે છે?
71.
નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે.
72.
________ એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી.
73.
એક સંખ્યા માંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે તો તે સંખ્યા શોધો.
74.
બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ.અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ. નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય?
75.
ત્રણ સંખ્યા ની સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે. તો ચોથી સંખ્યા કઈ હશે?
76.
80 ના કેટલા ટકા 95 થાય ?
77.
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
78.
4 ફેબ્રુઆરી, 1922ના રોજ બ્રિટિશ ભારતના યુનાઈટેડ પ્રોવિન્સ રાજયમાં થયેલ ચૌરી ચૌરા કાંડના આરોપીઓનો મુકદ્દમો લડનાર કોણ હતા?
79.
નીચેનામાંથી કયા અંગો પંચાંગના છે?
80.
જો કોઈ સાંકેતિક ભાષામાં NUMERICAL ને LMUIREACN લખવામાં આવે છે, તો તે સાંકેતિક ભાષામાં PUBLISHED ને કેવી રીતે લખવામાં આવશે?
81.
0.5÷0.125 = ________.
82.
બે સંખ્યાનો ગુણોત્તર 3 :4 અને ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.અ. શોધો.
83.
પિતાની 35 વર્ષની ઉંમરમાં તેના પુત્રનો જન્મ થયો. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી થશે?
84.
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ. 60,000 હોય તો, મધ્યમ કક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય?
85.
નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.
1. Epitaxy
2. Episode
3. Epigene
4. Epitome
86.
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે?
87.
કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?
88.
બંધારણના આમુખમાં નીચેનામાંથી કયા ન્યાયની વાત કરવામાં આવી છે?
89.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?
90.
‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે?
91.
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે?
92.
ભારતમાં કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?
93.
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી?
94.
‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સૂત્ર કોણે આપ્યું?
95.
‘The Problem of the Rupee : its origin and its solutions’ નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
96.
રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
97.
DRDO નું પૂરું નામ શું છે?
98.
ગુજરાતનાં પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
99.
સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે?
100.
કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?