ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 20
1.
નીચેનામાંથી કયો સમૂહ મિલેટ્સ (શ્રીઅન્ન) પાકનો છે?
2.
કયું રાજ્ય મ્યાનમાર સાથે તેની સરહદ વહેંચતું નથી?
3.
નીચેનામાંથી કયો પાક ખરીફ પાકનું ઉદાહરણ છે?
4.
શ્રીશૈલમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
5.
સતલજ નદી કયા પાસથી ભારતમાં પ્રવેશે છે?
6.
નીચેનામાંથી કઈ બ્રહ્મપુત્રા નદીની ઉપનદી નથી?
7.
ટંગસ્ટન ઉત્પાદન માટે પ્રખ્યાત દેગાના ખાણ કયા રાજ્યમાં આવેલી છે?
8.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે?
9.
કોર્બેટ નેશનલ પાર્કની અંદર સૌથી મોટો પ્રવાસી વિસ્તાર કયો છે?
10.
ભારતની પ્રથમ તરતી પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે?
11.
નીચેનામાંથી કયો વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે?
12.
સરદાર સરોવર બંધ નીચેનામાંથી કઈ નદી પર આવેલો છે?
13.
કર્ક રેખા ભારતના 8 રાજ્યો માંથી પસાર થાય છે. નીચેનામાંથી કયું તેમાંથી એક નથી?
14.
ઝોજીલા ઘાટ _______ને સાથે જોડે છે.
15.
નીચેનામાંથી કોને દક્ષિણ ભારતનું એવરેસ્ટ કહેવામાં આવે છે?
16.
ગુરુ શિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે?
17.
બંગાળની ખાડીમાં આવેલ ન્યુ મૂર ટાપુ પર ભારતનો કયા દેશ સાથે વિવાદ છે?
18.
કોંકણ રેલ્વે કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
19.
ભારતમાં કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયાકિનારો છે?
20.
નીચે અનુક્રમે સૌથી લાંબો અને સૌથી ટૂંકો દરિયાકિનારો ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોની જોડી આપવામાં આવી છે. સાચી જોડી પસંદ કરો.
21.
સુવર્ણ ચતુર્ભુજ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક છે જે ભારતના કયા મુખ્ય શહેરોને જોડે છે?
22.
ભારતમાં કયા રાજ્ય પાસે સૌથી ટૂંકો દરિયાકિનારો છે?
23.
કયા બંદરને ભારતીય દરિયાઈ વેપારનું પૂર્વીય પ્રવેશદ્વાર કહેવામાં આવે છે?
24.
ભારતના દક્ષિણ છેડે આવેલ પિગ્મેલિયન પોઈન્ટ બીજા કયા નામે ઓળખાય છે?
25.
દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે?
26.
ભારતમાં નીચેનામાંથી કયા નદી ખીણ પ્રદેશને 'રાઇસ બાઉલ' કહેવામાં આવે છે?
27.
નીચેનામાંથી કયા પ્રદેશને ક્યારેક દક્ષિણ ભારતનો બગીચો કહેવામાં આવે છે?
28.
શોમ્પેન લોકો (Shompen People) _______ ના મૂળ રહેવાસીઓ છે.
29.
જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ને કયા રાજ્યમાં લિથિયમ મળ્યું છે?
30.
નીચેનામાંથી કઈ નદી અમરકંટકમાંથી નીકળે છે?