ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 16
1.
નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે?
2.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
3.
પાકિસ્તાનની સરહદે ભારતના કયા-કયા રાજ્યો આવેલા છે?
4.
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
5.
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી.
6.
ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
7.
વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો?
1. સાવરકર
2. મદનલાલ ઢીંગરા
3. સરદારસિંહ રાણા
8.
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે?
9.
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.
10.
સંથાલ જાતિના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1. સંથાલો ભારતનો સૌથી મોટો અનુસૂચિત જનજાતિ સમુદાય છે.
2. સંથાલી વસ્તી મોટાભાગે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વહેંચાયેલી છે.
3. સંથાલી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં અનુસૂચિત ભાષાઓમાંની એક તરીકે માન્યતા આપવામાં આવી છે.
11.
યુનેસ્કોની વર્લ્ડ કલ્ચરલ હેરિટેજની યાદીમાં નીચેનામાંથી કયું સ્થળ/સ્મારક સામેલ છે?
12.
આમાંથી કયો મહાસાગર વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે?
13.
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?
14.
બક્સરનું યુદ્ધ ________ વર્ષમાં લડવામાં આવ્યું હતું.
15.
પુલીકટ તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
16.
ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
17.
'ભારતીય વિધાન ભવન' દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?
18.
FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
19.
યુ.એન.(United Nations)નું મુખ્યાલય ___________ આવેલું છે.
20.
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) નું મુખ્યાલય __________ આવેલું છે.
21.
ભારત અને શ્રીલંકા વચ્ચે બંગાળની ખાડીમાં આવેલી સામુદ્રધુનીનું નામ જણાવો.
22.
ભારતના કયા શહેરમાં અલકનંદા અને ભાગીરથી નદીઓ એક થઈને ગંગા નદી બનાવે છે?
23.
વોલીબોલમાં એક ટીમમાં એક સમયે કેટલા ખેલાડીઓ રમે છે?
24.
2024 પ્રજાસત્તાક દિવસની થીમ _________ હતી.
25.
'યુનેસ્કો(UNESCO) કલિંગ એવોર્ડ' નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
26.
‘માય અનફર્ગેટેબલ મેમોરીઝ’ કયા રાજકીય વ્યક્તિત્વ દ્વારા લખાયેલું પ્રખ્યાત પુસ્તક છે?
27.
'નોક આઉટ' શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે?
28.
ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
29.
સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.
30.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2024માં ________ ખાતે ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.