ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 26
1.
CAG (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
2.
' એટર્ની જનરલ ' વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
3.
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
4.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) _________ છે.
5.
Telecom Regulatory Authority of India (TRAI) ની સ્થાપના ક્યારે થઇ ?
6.
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?
7.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે ?
8.
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ________ જરૂરી છે.
9.
ભારતીય બંધારણના અનુચ્છેદ - 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
10.
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?
11.
કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે?
12.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે?
13.
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
14.
બંધારણની કલમ 39(A) કોની સાથે સંબંધિત છે?
15.
રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે?
16.
બેરુબારી કેસ કયા વર્ષ સાથે સંબંધિત છે?
17.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
18.
પૂના કરાર કોની-કોની વચ્ચે થયો હતો?
19.
બંધારણના અનુચ્છેદ-1 માં ભારતને શું કહેવામાં આવ્યું છે?
20.
દર છ મહિનામાં સંસદની મંજૂરી સાથે ભારતમાં રાષ્ટ્રપતિ શાસનને કેટલા સમય માટે લંબાવી શકાય છે?
21.
લોકસભા અને રાજ્યસભાના બે સત્રો વચ્ચે મહત્તમ સમયનું અંતર કેટલું હોવું જોઈએ?
22.
બંધારણ સભાના કેટલા સત્રો યોજાયા હતા?
23.
એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે?
24.
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું?
25.
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી હતી?
26.
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
27.
નીચેનામાંથી કોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાતી નથી?
28.
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કોણ કરે છે?
29.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે?
30.
પ્રવાસી ભારતીય દિવસ કઈ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે?