ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 21
1.
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
2.
ભારતીય બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
3.
બંધારણ સભાની મહત્વની સમિતિઓ અને તેમના અધ્યક્ષ બાબતે નીચે આપેલ જોડકાઓ પૈકી કયો જોડકું ખોટો છે?
4.
ભારતની સર્વોચ્ચ અદાલતની 'વિશાખા માર્ગદર્શિકા' નીચેનામાંથી કયા સાથે સંબંધિત છે?
5.
નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે અનામત માટે 50%ની ઉચ્ચ મર્યાદા નક્કી કરી છે?
6.
નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી?
7.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
8.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
9.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
10.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
11.
SC અને ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આચરવામાં આવેલા ગુનાની તપાસ માટે અધિકૃત પોલીસ અધિકારીનો લઘુત્તમ રેન્ક કેટલો છે?
12.
પર્યાવરણ સુરક્ષાના હેતુ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો?
13.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
14.
અનુચ્છેદ-32 ભારતીય બંધારણના કયા ભાગ સાથે સંબંધિત છે?
15.
ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ વિશેષતાઓ આયર્લેન્ડ/આયરિશ બંધારણના બંધારણમાંથી લેવામાં આવી નથી?
16.
નીચેનામાંથી કઈ વિશેષતા તેના સ્ત્રોત સાથે યોગ્ય રીતે મેળ ખાતી નથી?
17.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
18.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
19.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
20.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
21.
નીચેનામાંથી કોણ કાનૂની બાબતો પર કેન્દ્ર સરકારને સલાહ આપે છે?
22.
એટર્ની જનરલ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
23.
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
24.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
25.
UPSC બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
26.
મુખ્ય ચૂંટણી કમિશનર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
27.
ભારતના બંધારણ દ્વારા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે નિર્ધારિત લઘુત્તમ વય કેટલી છે?
28.
નીચે આપેલ વિકલ્પો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
29.
ભારતનું લો કમિશન ________ છે.
30.
નીચેનામાંથી કયો અનુચ્છેદ ભારતના બંધારણમાં બજેટ સાથે સંબંધિત છે?