ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 17
4.
કયા કેસથી નક્કી થયું કે પ્રસ્તાવના બંધારણનો એક ભાગ છે?
7.
નીચે આપેલ પૈકી કયું વિકલ્પ ખોટો છે.?
8.
ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ના અધ્યક્ષની પસંદગી માટે પસંદગી સમિતિના સભ્યોમાં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી?
9.
નીચેનામાંથી કયા અધિકારીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.?
10.
સંસદના સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
11.
નીચેનામાંથી કયો અનુચ્છેદ ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના અધિકાર સાથે સંબંધિત નથી?
12.
ભારતના કયા રાજ્યમાં આદિવાસીઓની વસ્તી સૌથી વધુ છે ?
13.
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની વર્તમાન સંખ્યા કેટલી છે?
14.
નીચેનામાંથી સૌથી જૂની હાઈકોર્ટ કઈ છે?
15.
પ્રવાસી ભારતીય દિવસ કઈ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે?
17.
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં 'ન્યાય' શબ્દનો ઉલ્લેખ કઈ પ્રકારના ન્યાયની વાત કરે છે?
18.
ભારતીય બંધારણની કઇ કલમ દેવનાગરી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરે છે?
19.
નીચેનામાંથી કોણે ભારત માટે બંધારણ સભાનો વિચાર આપ્યો?
20.
ભારતીય બંધારણની ત્રીજી અનુસૂચિમાં નીચેનામાંથી કયા અધિકારીઓ માટે શપથ અથવા પ્રતિજ્ઞાના સ્વરૂપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
1. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ
2. મુખ્ય ચૂંટણી કમિશનર
3. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
4. એટર્ની જનરલ
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો :
21.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
22.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
23.
મની બિલ સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે અને તેને ક્યાં રજૂ કરી શકાય છે?
24.
રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે?
25.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે?
26.
હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે?
27.
સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રિય મંત્રી તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે?
28.
મૂળભૂત અધિકાર લાગુ કરવાની જવાબદારી કોની છે?
29.
જ્યારે સેના કાયદો લાગુ હોય ત્યારે કયા અનુચ્છેદ હેઠળ સંસદ મૂળ અધિકારોને રદ કરી શકે છે?
30.
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?